Site icon News Continuous Bureau | Mumbai

KSBKBT 2 Spoiler: રણવિજયના કાવતરામાં ફસાયો અંગદ, મિહિર પુત્રને બચાવવા માટે હવે કયો મોટો નિર્ણય લેશે?

KSBKBT 2 Spoiler: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 ના આગામી એપિસોડમાં અંગદ પર લાગશે ચોરીનો આરોપ, મિહિર કરશે સપોર્ટ

KSBKBT 2 Spoiler: Angad trapped in theft by Ranvijay, Mihir worried for his son

KSBKBT 2 Spoiler: Angad trapped in theft by Ranvijay, Mihir worried for his son

News Continuous Bureau | Mumbai

KSBKBT 2 Spoiler: સ્ટાર પ્લસ ના લોકપ્રિય શો કયુંકી સાસ ભી કભી બહુ થી 2માં હવે ડ્રામા વધુ રસપ્રદ બનશે. અત્યાર સુધી તમે જોયું કે અંગદને રણવિજયનો સાચો ચહેરો ખબર પડી ગયો છે અને તેણે ઋતિકને આ વાત કહી. ઋતિક પછી તુલસી અને શોભાને જાણ કરે છે. ત્રણેય રણવિજયનો ભેદ ખુલ્લો કરવા માટે ડિટેક્ટિવ રાખવાનો નિર્ણય કરે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dharmendra Prayer Meet: પ્રાર્થના સભામાં ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવા શાહરુખ-સલમાન પહોંચ્યા, આ બોલીવૂડના સ્ટાર્સે પણ આપી શ્રદ્ધાંજલિ

અંગદને ફસાવશે રણવિજય

મીડિયા રિપોર્ટ મુજબ અંગદ પહેલીવાર કામ પર જાય છે, જ્યાં તેને રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે નોકરી મળી છે. એ જ રેસ્ટોરન્ટમાં મિહિર, ઋતિક અને રણવિજય ક્લાયન્ટ્સ સાથે લંચ માટે આવે છે. અંગદ પોતાના પિતાથી છુપાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ રણવિજય તેને જોઈ લે છે. પછી રણવિજય અંગદને ફસાવવા માટે પ્લાન બનાવે છે. તે અંગદ જે ટેબલ પર સર્વિસ કરી રહ્યો હોય ત્યાંથી ફોન ઉઠાવી અંગદની ખિસ્સામાં મૂકી દે છે. પછી અંગદ પર ચોરીનો આરોપ લાગે છે અને તેને બધાના સામે અપમાનિત કરવામાં આવે છે.


આગામી એપિસોડમાં મિહિર અંગદના સપોર્ટમાં બોલશે. છતાં અંગદને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. અંગદ આ વાત વૃંદાને કહે છે અને કહે છે કે નોકરી ભલે ગઈ હોય, પરંતુ તેને પિતાનો સપોર્ટ મળ્યો છે. મિહિર પણ ઘરે આવી અંગદ વિશે વાત કરશે અને કહેશે કે અંગદ ચોરી કરી જ ના શકે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘3 Idiots’ Sequel Update| ‘થ્રી ઇડિયટ્સ’ ના સિક્વલની વાર્તા પરથી ઉઠ્યો પડદો આમિર ખાનની ફિલ્મમાં થશે મોટા ટ્વિસ્ટ સાથે નવા સુપરસ્ટારની એન્ટ્રી!
‘Kaala Hiran’ Controversy| ‘કાલા હિરન’ નામથી બની રહી હતી ફિલ્મ અને વચ્ચે આવી ગયા સલમાન ખાન! નોટિસ મોકલીને આપ્યો આ મોટો આદેશ
‘Don 3’ Controversy| રણવીર સિંહની ‘ડોન ૩’ નો મામલો કોર્ટમાં પહોંચ્યો; ફિલ્મમેકરે એસોસિએશન સામે જ ઠોકી દીધો કેસ
‘Hai Jawani To Ishq Hona Hai’| વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ અડધા ભાવે જોવા મળશે! એડવાન્સ બુકિંગ કરાવતા જ મળશે આ મોટો ફાયદો
Exit mobile version