Site icon News Continuous Bureau | Mumbai

KSBKBT 2 Spoiler: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 માં સમાપ્ત થઇ મિહિર ની નારાજગી,ગુસ્સા માં આવી નોયના કરશે આ કામ, જાણો શો ના આગામી એપિસોડ વિશે

KSBKBT 2 Spoiler: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 માં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે મિહિર તુલસી થી નારાજ ઘર છોડી ને ગયો છે હવે શો ના નવા પ્રોમો મુજબ મિહિર ની નારાજગી ખતમ થઇ છે જેને લઈને નોયના ગુસ્સેમાં તોફાન મચાવે છે

KSBKBT 2 Spoiler: Tulsi-Mihir Reunite, Noina Loses Control, Angad Stands for Vrinda

KSBKBT 2 Spoiler: Tulsi-Mihir Reunite, Noina Loses Control, Angad Stands for Vrinda

News Continuous Bureau | Mumbai

KSBKBT 2 Spoiler: સ્ટાર પ્લસના લોકપ્રિય શો “કયુંકી સાસ ભી કભી બહુ થી 2” (KSBKBT 2) હવે એક ભાવનાત્મક અને ડ્રામા ભરેલા ટ્વિસ્ટ તરફ વધી રહ્યો છે. તુલસી અને મિહિર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી દુરીઓ હવે સમાપ્ત થતી જોવા મળશે. મિહિર તુલસીને સ્ટેજ પર બોલાવીને જાહેરમાં તેની પ્રશંસા કરશે. આ દ્રશ્ય જોઈને નોયના પોતાનું સંયમ ગુમાવી તોફાનભર્યું રિએક્શન આપશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Akshaye Khanna: ‘મહાકાલી’ ફિલ્મમાં અક્ષય ખન્ના બન્યો અસુર ગુરુ શુક્રાચાર્ય, ફર્સ્ટ લુક જોઈને ફેન્સ રહી ગયા દંગ

મિહિર અને તુલસી વચ્ચે સમાધાન

મિહિર અને તુલસી અનાથ બાળકોમાં ભેટો વહેંચવા જાય છે. ત્યાં મિહિર જાહેરમાં કહે છે કે “હું આજે જે કંઈ છું એ તુલસીના કારણે.” તે તુલસીને સ્ટેજ પર બોલાવે છે. તુલસી મનમાં વિચારે છે કે “મને ખબર હતી કે મિહિર વધુ દિવસો સુધી ગુસ્સે રહી શકતો નથી”.તુલસી અને મિહિર વચ્ચેની નજદીકી જોઈને નોયના તૂટી જાય છે. તે ઘેર જઈને વસ્તુઓ ફેંકે છે અને ગુસ્સામાં પોતાનું સંતુલન ગુમાવે છે. તે કહે છે કે “હું મિહિરને પામીને જ રહીશ”.


મિહિર અને તુલસી ની વચ્ચે સુહાસ વૃંદા સાથે દુર્વ્યવહાર કરે છે, ત્યારે અંગદ આગળ આવે છે. તે સુહાસને ઘેરથી બહાર જવા કહે છે. સુહાસ વૃંદાને જબરદસ્તી લઈ જાય છે. અંગદ વૃંદા માટે ચિંતિત રહે છે અને તેને કહે છે કે “સુહાસ સાથે લગ્ન ન કર”.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version