Site icon

Kubbra sait Ramayan: રણબીર કપૂર ની રામાયણ માં થઇ શકે છે સેક્રેડ ગેમ્સની કુકુ ની એન્ટ્રી! આપ્યું ફિલ્મ ના આ મહત્વ ના રોલ માટે ઓડિશન

Kubbra sait Ramayan: નિતેશ તિવારી ની રામાયણ માં હજુ પણ સ્ટારકાસ્ટ માટેના ઓડિશન ચાલી રહ્યા છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે રામાયણ માં કૈકેયી ના રોલ માટે લારા દત્તા અને કુંભકર્ણ ના રોલ માટે બોબી દેઓલ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. હવે સેક્રેડ ગેમ્સની કુકુ એટલે કે અભિનેત્રી કુબ્રા સૈતનું નામ આ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવ્યું છે.

kubbra sait auditions to play surpanakha in ranbir kapoor ramayana

kubbra sait auditions to play surpanakha in ranbir kapoor ramayana

News Continuous Bureau | Mumbai

Kubbra sait Ramayan: નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ સતત સમાચારોમાં રહે છે. હજુસુદી આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ ફાઇનલ નથી થઇ. ફિલ્મ ની સ્ટારકાસ્ટ ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે. મીડિયા ના નવીનતમ રિપોર્ટ મુજબ લારા દત્તા, બોબી દેઓલ બાદ હવે સેક્રેડ ગેમ્સની કુકુ એટલે કે અભિનેત્રી કુબ્રા સૈતનું નામ આ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ અભિનેત્રી કુબ્રા સૈતે એક મહત્વપૂર્ણ ભૂમિકા માટે ઓડિશન આપ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ramayan: શું નીતીશ તિવારી ની ફિલ્મ માં થઇ લારા દત્તા ની એન્ટ્રી? રામાયણ માં આ રોલ માટે બોબી દેઓલ નો પણ કરવામાં આવ્યો સંપર્ક

કુબ્રા સૈત એ આપ્યું શૂર્પણખા માટે ઓડિશન 

મીડિયા રિપોર્ટ અનુસાર,’સેક્રેડ ગેમ્સ’, ‘ધ ટ્રાયલ’ જેવી વેબ સિરીઝ માં દમદાર ભૂમિકા ભજવ્યા બાદ કુબ્રા સૈત હવે રાવણની બહેન શૂર્પણખા નું પાત્ર ભજવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કુબ્રા સૈતે શૂર્પણખા ના રોલ માટે ઓડિશન આપ્યું છે. જો કે હજુ સુધી કુબ્રાનું નામ ફાઈનલ થયું નથી. પરંતુ આશા છે કે ટૂંક સમયમાં તેની પુષ્ટિ થઈ જશે. જો આમ થશે તો કુબ્રા કેજીએફ સ્ટાર યશ ની બહેન ની ભૂમિકામાં જોવા મળશે. 

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version