Site icon News Continuous Bureau | Mumbai

Ramayana Kubbra sait: નિતેશ તિવારી ની રામાયણ માંથી કપાયું કુબ્રા સૈત નું પત્તુ, આ પાત્ર માટે આપ્યું હતું ઓડિશન

Ramayana Kubbra sait: રામાયણ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે આ ઉપરાંત આ ફિલ્મ તેની સ્ટારકાસ્ટ ને લઈને પણ ચર્ચામાં છે. હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

kubbra sait confirms not playing surpanakha in nitesh tiwari ramayana

kubbra sait confirms not playing surpanakha in nitesh tiwari ramayana

News Continuous Bureau | Mumbai

Ramayana Kubbra sait: રામાયણ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે આ ઉપરાંત આ ફિલ્મ તેની સ્ટારકાસ્ટ ને લઈને પણ ચર્ચામાં છે. આ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકામાં અને સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકામાં જોવા મળશે. હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.આ ફિલ્મ માંથી અભિનેત્રી કુબ્રા સૈત નું પત્તુ કપાઈ ગયું છે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Chhaava box office collection: છાવા કરી રહી છે છપ્પરફાડ કમાણી, આ મામલે વિકી કૌશલની ફિલ્મે રચ્યો ઇતિહાસ,જાણો ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

રામાયણ માંથી કપાયું કુબ્રા સૈત નું પત્તુ

મીડિયા રિપોર્ટ મુજબ ‘સેક્રેડ ગેમ્સ’માં કુકુનું પાત્ર ભજવનારી અભિનેત્રી કુબ્રા સૈતે શૂર્પણખા માટે ઓડિશન આપ્યું છે. અને હવે તેની પુષ્ટિ થઈ ગઈ છે. કુબ્રા સૈતે કહ્યું કે તેણીએ ઓડિશન આપ્યું હતું, પરંતુ તેણીને આ ભૂમિકા માટે પસંદ કરવામાં આવી ન હતી.


એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન કુબ્રા એ જણાવ્યું હતું કે, ‘મારા નાકને કારણે, હું શૂર્પણખાના રોલ માટે પરફેક્ટ હતી. હું તેના માટે એકદમ યોગ્ય હોત, પણ તેમણે મને કાસ્ટ ન કરી. હવે મને જાણવાની ઉત્સુકતા છે કે તેમણે આ ભૂમિકા કોને આપી છે.’ તમને જણાવી દઈએ કે રામાયણ નો પહેલો ભાગ આવતા વર્ષે દિવાળીના અવસરે રિલીઝ થશે. બીજો ભાગ 2027 માં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version