Site icon News Continuous Bureau | Mumbai

 ‘કુંડલી ભાગ્ય’ ફેમ શ્રદ્ધા આર્યાએ શેર કરી બોલ્ડ તસવીરો, સ્વિમપુલમાં મસ્તી કરતી આવી નજર…જુઓ તસવીરો  

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

12 માર્ચ 2021

ટીવીની પ્રખ્યાત સીરિયલ કુંડલી ભાગ્યમાં મુખ્ય પાત્ર 'પ્રીતા'નું પાત્ર ભજવનાર અભિનેત્રી શ્રદ્ધા આર્યા આજે કોઇ ઓળખની મોહતાજ નથી. શોમાં સંસ્કારી બહૂ નો કિરદાર અદા કરનારી શ્રદ્ધા રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ અને સુંદર છે. તેની તસવીરોથી શ્રદ્ધા સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. 

આ તસવીરોમાં શ્રદ્ધા આર્યા બ્લેક મોનોકિનીમાં નજર આવે છે. તે પૂલમાં ઉભેલી નજર આવે છે. સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો ખુબજ વાયરલ થઇ રહી છે. શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયા પર પણ ઘણી જ એક્ટિવ રહે છે. અવાર નવાર તે તેની શાનદાર તસવીરો અને વીડિયો તેનાં ફેન્સની સાથે શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર શ્રદ્ધા આર્યાની શાનદાર ફેન ફોલોઇંગ છે. તેનો બોલ્ડ અવતાર હમેશાં જ ચર્ચામાં રહે છે.

શ્રદ્ધાની સીરિયલ કુંડલી ભાગ્યની વાત કરવામાં આવે તો આ શો ટીઆરપી મામલે તમામ સીરિયલ્સને પાછળ છોડી સારૂ પ્રદર્શન કરવામાં સફળ રહ્યો છે.

શ્રદ્ધાએ વર્ષ 2006માં સોનિયા હિરીયે અને વર્ષ 2018માં મેરી ઝાન વીડિયો સોંગમાં જોવા મળી ચૂકી છે. આ બને સોંગ ભારે લોકપ્રિય થયાં હતાં. શ્રદ્ધાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી તે ઘણી ફેમસ ટીવી એડમાં જોવા મળી ચૂકી છે.

KBC 18 Announcement ‘કૌન બનેગા કરોડપતિ’ની 18મી સીઝનનું એલાન, અમિતાભ બચ્ચને આપ્યું ખાસ સરપ્રાઈઝ
Aamir Khan Threat સલમાન ખાન બાદ હવે આમિર ખાન પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર, સોશિયલ મીડિયા પર આપી ધમકી; જાણો કારણ
Deepika Padukone’s Commitment કામ જ પૂજા છે.. દીપિકા પાદુકોણે પ્રેગ્નન્સી દરમિયાન એક્શન શૂટિંગ કરીને સેટ કર્યા નવા માપદંડો.
The Odyssey Tickets in India ભારતમાં ‘ધ ઓડિસી’ ની ટિકિટો થઈ મોંઘી, પ્રીમિયમ સીટના ભાવ 3 હજારને પાર..
Exit mobile version