Site icon News Continuous Bureau | Mumbai

Kushal Tandon and Shivangi Joshi: શું ખરેખર કુશાલ ટંડન અને શિવાંગી જોશી નું થયું બ્રેકઅપ, અભિનેતા ની પોસ્ટ માં મળ્યો સંકેત

Kushal Tandon and Shivangi Joshi: ટીવીના લોકપ્રિય કપલ શિવાંગી જોશી અને કુશાલ ટંડન અલગ થઇ ગયા છે.કુશાલ ની એક પોસ્ટ માં આ વાત ની પુષ્ટિ થઇ ગઈ છે.

Kushal Tandon Confirms Breakup with Shivangi Joshi After 5 Months Together

Kushal Tandon Confirms Breakup with Shivangi Joshi After 5 Months Together

News Continuous Bureau | Mumbai

Kushal Tandon and Shivangi Joshi: ટીવી જગતના લોકપ્રિય કપલ શિવાંગી જોશી અને કુશાલ ટંડન હવે સાથે નથી. બંનેએ થોડા સમય પહેલા એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કર્યા હતા,, જેના કારણે તેમના બ્રેકઅપની ચર્ચાઓ તેજ થઈ હતી. હવે કુશાલે પોતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ખુલાસો કર્યો છે કે તેઓ છેલ્લા 5 મહિના થી સાથે નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sunjay Kapur: કરિશ્મા કપૂર ને સંજય કપૂરે છૂટાછેડા બાદ આપી હતી અધધ આટલી એલેમની, બાળકો ના ભરણપોષણ માટે પણ ચુક્વતો હતો રૂપિયા

“બડે અચ્છે લગતે હૈ” શો માટે શુભેચ્છા પણ ન આપી

કુશાલ ટંડને તેની ઇન્સ્ટા સ્ટોરી માં લખ્યું, “હું જે લોકોને પ્રેમ કરું છું, તેમને હું ફક્ત એટલું જ જણાવવા માંગુ છું કે શિવાંગી અને હું હવે સાથે નથી. અમારા બ્રેકઅપને 5 મહિના થઈ ગયા છે. તો હા, અમે સાથે નથી.” શિવાંગી જોશી હાલમાં “બડે અચ્છે લગતે હૈ”  ના નવા સીઝન માટે ચર્ચામાં છે. કુશાલે તેને આ નવા શો માટે કોઈ પણ પ્રકારની શુભેચ્છા આપી નથી, જેનાથી સ્પષ્ટ થાય છે કે બંને વચ્ચે હવે કોઈ સંબંધ નથી.કુશાલ ટંડન દ્વારા બ્રેકઅપની પુષ્ટિ પછી પણ શિવાંગી જોશી તરફથી હજુ સુધી કોઈ જાહેર પ્રતિક્રિયા આવી નથી. ફેન્સ બંનેના બ્રેકઅપથી નિરાશ છે, કારણ કે તેમની જોડી ખૂબ જ લોકપ્રિય હતી.


શિવાંગી અને કુશાલ વચ્ચેનો પ્રેમ શો “બરસાતે – મોસમ પ્યાર કા” ના સેટ પર શરૂ થયો હતો. ઓક્ટોબર 2023માં બંનેએ પોતાના સંબંધની પુષ્ટિ કરી હતી. કુશાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમના માતા-પિતા હવે “સારી છોકરી” શોધવાનું બંધ કરી ચૂક્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version