Site icon News Continuous Bureau | Mumbai

Kushal tandon: શું બરસાતે ફેમ અભિનેત્રી શિવાંગી જોશી ને ડેટ કરી રહ્યો છે કુશાલ ટંડન? અભિનેતા ની એક પોસ્ટ એ વધારી ચાહકો માં ઉતેજના

Kushal tandon: કુશાલ ટંડન અને શિવાંગી જોશી સોની ટીવી ની સિરિયલ બરસાતે માં જોવા મળ્યા હતા. હાલમાં કુશાલ ટંડને તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેને જોઈ ને ચાહકો ના મનમાં શિવાંગી જોશી ને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

Kushal tandon spend quality time with barsaatein fame shivangi joshi

Kushal tandon spend quality time with barsaatein fame shivangi joshi

News Continuous Bureau | Mumbai

Kushal tandon: કુશાલ ટંડન અને શિવાંગી જોશી સોની ટીવી ની સિરિયલ બરસાતે માં જોવા મળ્યા હતા. હવે લોકપ્રિય ટીવી અભિનેત્રી શિવાંગી જોશી નું નામ તેના કો-સ્ટાર કુશલ ટંડન સાથે જોડાઈ રહ્યું છે.તાજેતરમાં જ કુશાલ ટંડને તેનો 39મો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ દરમિયાન શિવાંગી જોશીએ તેના માટે એક ક્યૂટ પોસ્ટ શેર કરી હતી. આ પછી શિવાંગી જોશી અને કુશાલ ટંડનના અફેરની અફવાઓએ વધુ વેગ પકડ્યો હતો. આ બધાની વચ્ચે હવે અભિનેતા કુશાલ ટંડને કેટલીક તસવીરો શેર કરી છે, જે બાદ શિવાંગી જોશીના ચાહકોમાં હલચલ મચી ગઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bollywood stars: જાણો કેમ ઘણા બોલિવૂડ સ્ટાર્સ મુંબઈ માં પોતાનું ઘર ખરીદવાને બદલે ભાડાના ઘરમાં રહેવાનું પસંદ કરે છે

 

કુશાલ ટંડન એ શેર કરી તસવીરો 

કુશલ ટંડને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે દરિયા કિનારે કોઈ ખાસ વ્યક્તિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળી રહ્યો છે. આ તસવીરો જોયા બાદ ફેન્સ તેની તસવીરો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. આ દરમિયાન શિવાંગી જોશીના ચાહકો તેને વારંવાર તમામ તસવીરો પોસ્ટ કરવા વિનંતી કરી રહ્યા છે. 


કુશાલની તસવીરો જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે શિવાંગી જોશી સાથે છે. આ તસવીરો પર એક યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘કુશાલે શિવાંગીનો ફોટો પણ એડ કરવો જોઈતો હતો.’ અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘તારી અને શિવાંગીની જોડી શ્રેષ્ઠ છે.’ મીડિયા રિપોર્ટ મુજબ કુશાલ અને શિવાંગી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, જો કે અત્યાર સુધી બંનેમાંથી કોઈએ આ સમાચાર પર પ્રતિક્રિયા આપી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Rashmika Scholarship લગ્ન બાદ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાનો મોટો નિર્ણય સસરાના ગામના ૧૮૦ ગરીબ બાળકોને આપશે ભણવા માટે સ્કોલરશિપ
Yeh Rishta Replacement Rumors ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સમાચાર ૧૭ વર્ષ બાદ બંધ થશે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’? આ નવો શો રાતોરાત કરશે રિપ્લેસ!
The Bads of Bollywood 2 બોબી દેઓલ અને આર્યન ખાનની સુપરહિટ વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ ૨’ ને લઈને આવ્યું મોટું અપડેટ જાણો ક્યારથી શરૂ થશે શૂટિંગ
Bharat Bhhagya Viddhaata Tax Free બોક્સ ઓફિસ પર ધમાકો કરશે કંગના રનૌત? ‘ભારત ભાગ્ય વિધાતા’ ને વધુ એક રાજ્યમાં મળ્યો ટેક્સ ફ્રીનો મોટો સપોર્ટ
Exit mobile version