Site icon News Continuous Bureau | Mumbai

TRP Ratings: TRP રેટિંગમાં ‘અનુપમા’ને પછાડી આગળ નીકળી કયુંકી સાસ ભી કભી બહુ થી, જાણો બીજા શો એ ક્યુ સ્થાન હાસિલ કર્યું

TRP Ratings: 25 વર્ષ પછી થયેલી વાપસીથી સ્મૃતિ ઈરાની ના શો કયુંકી સાસ ભી કભી બહુ થી એ પ્રથમ એપિસોડથી જ TRPમાં ધમાકો કર્યો

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2’ Beats ‘Anupamaa’ in TRP Ratings

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2’ Beats ‘Anupamaa’ in TRP Ratings

News Continuous Bureau | Mumbai

TRP Ratings: ટીવી જગતમાં 25 વર્ષ પછી વાપસી કરનાર શો ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’એ TRP રેટિંગમાં ‘અનુપમા’ સહિત અન્ય લોકપ્રિય શો ને પાછળ છોડી દીધા છે. 29 જુલાઈથી શરૂ થયેલા આ નવા સીઝનના પ્રથમ એપિસોડે 2.5 TRP મેળવી હતી, જે છેલ્લા પાંચ વર્ષમાં કોઈપણ ફિક્શન શોએ હાંસલ કરી નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Udaipur Files: ‘ઉદયપુર ફાઇલ્સ’ને કેન્દ્ર સરકાર તરફથી મળી મંજૂરી, આ તાયીખે થિયેટરમાં રિલીઝ થશે ફિલ્મ

TRP રેટિંગ લિસ્ટમાં ‘ક્યુકી 2’ ટોચ પર

BARCના તાજેતરના TRP ડેટા મુજબ ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’ની આખા અઠવાડિયાની રેટિંગ 2.3 રહી છે, જે તેને પ્રથમ સ્થાન પર રાખે છે. ‘અનુપમા’ પણ 2.3 TRP સાથે બીજા સ્થાન પર છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ 2.0 TRP સાથે ત્રીજા, ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ ફન’ ચોથા અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 1.9 TRP સાથે પાંચમા સ્થાન પર છે.


એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ જણાવ્યું કે “TRP રેટિંગ્સ પર હું સંપૂર્ણપણે નિર્ભર નથી. હવે અમે OTT પર પણ છીએ. ‘ક્યુકી’ના પહેલા સીઝન દરમિયાન અમે પહેલેથી જ સ્ટાન્ડર્ડ્સ સેટ કરી દીધા હતા.” તેણે ઉમેર્યું કે આ વખતે OTT પર પોતાને જોવા માટે તે ઉત્સાહિત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version