Site icon News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: અમર ઉપાધ્યાય એ આપ્યું કયુંકી સાસ ભી બહુ થી 2 પર મોટું અપડેટ, શો ના મિહિર એ કહી આવી વાત

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી બહુ થી 2 પર મિહિર એટલે કે અમર ઉપાધ્યાય એ મોટું અપડેટ આપ્યું છે. તેમને શો ને લઈને ઘણી વાત કરી હતી.

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Mihir-Tulsi Return with a Mature Love Story

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Mihir-Tulsi Return with a Mature Love Story

News Continuous Bureau | Mumbai 

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ટેલિવિઝનનો સૌથી આઇકોનિક શોકયુંકી સાસ ભી બહુ થી હવે સીઝન 2 સાથે ફરીથી સ્ક્રીન પર ધમાલ મચાવા તૈયાર છે. અમર ઉપાધ્યાય અને સ્મૃતિ ઈરાની ફરીથી મિહિર અને તુલસીના પાત્રમાં જોવા મળશે. અમરે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં શો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Don 3 Actress: શું ડોન 3 માં કિયારા ની જગ્યા એ આવી કૃતિ સેનન? અભિનેત્રી ના રિએક્શન બાદ લોકો એ લગાવ્યું અનુમાન

મિહિર અને તુલસીના સંબંધમાં હવે પરિપક્વતા

અમર ઉપાધ્યાયે એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં જણાવ્યું કે, “આ વાર્તા દરેક પાત્રની પાછી એન્ટ્રી અને તેમના સંબંધો કેવી રીતે આગળ વધ્યા છે તે દર્શાવે છે. મિહિર અને તુલસી વચ્ચે હવે પ્રેમ પરિપક્વ થયો છે. અમે બધા કલાકારો પણ હવે વધુ અનુભવી છીએ અને તે વાર્તામાં સ્પષ્ટ દેખાય છે.”સ્મૃતિ ઈરાની 15 વર્ષ બાદ એક્ટિંગમાં વાપસી કરી રહી છે. અમરે જણાવ્યું કે, “જ્યારે હું તેમને એકતા કપૂરના ઘરમાં મળ્યો, ત્યારે એવું લાગ્યું જ નહીં કે સમય પસાર થયો છે. અમારી વચ્ચેની કેમિસ્ટ્રી આજે પણ એ જ છે. 


અમરે સ્પષ્ટ કર્યું કે આ વખતે મિહિરનું પાત્ર શોના અંત સુધી રહેશે. અગાઉ જ્યારે તેમણે શો છોડ્યો હતો ત્યારે પાત્રની નાટકીય મૃત્યુ બતાવવામાં આવી હતી, પણ દર્શકોની માંગને કારણે તેઓ પાછા આવ્યા હતા. આ વખતે મિહિર શોનો મહત્વપૂર્ણ હિસ્સો રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Praneet More Apology ₹370 બિરયાની વિવાદ પર પ્રણીત મોરેનું પહેલું નિવેદન, કહ્યું ‘હું મારી ભૂલ સુધારવા તૈયાર છું’.
Salman Khan Relief પાન મસાલાની જાહેરાતનો મામલો સલમાન ખાનને મોટી રાહત, NCDRC એ કાર્યવાહી પર રોક લગાવી
Raghav Juyal Horror Film શાહરૂખ ખાનની ‘કિંગ’ પહેલા રાઘવ જુયાલનો મોટો ધમાકો; સલમાન ખાનની આ એક્ટ્રેસ સાથે હોરર ફિલ્મમાં જમાવશે જોડી
Kangana Ranaut Praises Deepika Padukone કંગના રનૌત આ સુપરસ્ટાર અભિનેત્રીની ફેન બની! મધુબાલાહેમા માલિની સાથે સરખામણી કરી કહી મોટી વાત
Exit mobile version