Site icon News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 માં તુલસી વિરાણી ના પાત્ર માં જોવા મળશે સ્મૃતિ ઈરાની? અભિનત્રી એ આપ્યો આવો જવાબ

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 ની જાહેરાત બાદ લોકો ના મનમાં એક જ પ્રશ્ન છે છે કે શું તુલસી વિરાણી ના પાત્ર માં સ્મૃતિ ઈરાની જોવા મળશે કે નહીં હવે સ્મૃતિ એ પોતે આ વાત નો જવાબ આપ્યો છે.

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Smriti Irani Reaction on Her Comeback as Tulsi Virani

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Smriti Irani Reaction on Her Comeback as Tulsi Virani

News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: એકતા કપૂર ફરીથી ‘ક્યોકિ સાસ్ ભી કભી બહુ થી’ શો લાવી રહી છે. આ શો ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં આઇકોનિક માનવામાં આવે છે. કયુંકી સાસ ભી કભી બહુ થી 2 ની જાહેરાત બાદ લોકો ના મનમાં એક જ પ્રશ્ન છે છે કે શું તુલસી વિરાણી ના પાત્ર માં સ્મૃતિ ઈરાની જોવા મળશે કે નહીં હવે સ્મૃતિ એ પોતે આ વાત નો જવાબ આપ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Akshay Kumar: અક્ષય કુમારે માન્યો પીએમ મોદી નો આભાર, કેસરી 2 સાથે જોડાયેલો છે મામલો

તુલસી વિરાણીના પાત્રમાં સ્મૃતિ ઈરાનીની વાપસી?

એકતા કપૂરે તુલસીના પાત્રમાં સ્મૃતિ ઈરાનીની વાપસી અંગે હિંટ આપી છે. તાજેતરમાં એક ઇવેન્ટમાં, જ્યારે સ્મૃતિ ઈરાનીને આ અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે માત્ર “હમ્મ્મ્મ્મ” કહીને દર્શકોને આશ્ચર્યમાં મૂકી દીધા.


કયુંકી સાસ ભી કભી બહુ થી 2000થી 2008 સુધી સ્ટાર પ્લસ પર ટેલિકાસ્ટ થયો હતો અને 1,833 એપિસોડ્સ સાથે લોકપ્રિય બન્યો હતો. તુલસી વિરાણીના પાત્રે સ્મૃતિ ઈરાનીને ઘરઘરમાં ઓળખ અપાવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version