Site icon News Continuous Bureau | Mumbai

Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં વૃંદા ફોડશે પરી નો ભાંડો, બીજી તરફ તુલસી સામે આવશે મિહિર-નોયના નું સત્ય, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે

Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2' તુલસી ની દીકરી પરી પાછી આવી છે તે તેના ષડયંત્ર થી અજાણ છે હવે વૃંદા તેનો ભાંડો ફોડશે.

kyunki saas bhi kabhi bahu thi 2 spoilerVrinda to Expose Paridhi’s Secrets, Tulsi to Learn Truth About Mihir and Nayna

kyunki saas bhi kabhi bahu thi 2 spoilerVrinda to Expose Paridhi’s Secrets, Tulsi to Learn Truth About Mihir and Nayna

News Continuous Bureau | Mumbai

Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ટીવી શો કયુંકી સાસ ભી કભી બહુ થી 2′ માં આગામી એપિસોડમાં તુલસી ના જીવનમાં ભારે ઉથલપાથલ જોવા મળશે. તુલસી રસોડામાં માં હોય ત્યારે પરિધી આવે છે અને કહે છે કે તેને લાગે છે કે આ ઘરમાં તેનું કોઈ પોતાનું નથી. તુલસીનો ફોન વાગે છે અને તે વિક્રમ નો હોય છે, જેને જોઈને પરિધી ગભરાઈ જાય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hardik Pandya: નતાશા સાથે છૂટાછેડા બાદ હવે આ અભિનેત્રી સાથે જોડાયું હાર્દિક પંડ્યા નું નામ, સેલ્ફી વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ચર્ચા નું બજાર ગરમ

બીમાર અંગદ ની સેવા કરે છે વૃંદા 

અંગદ ઓફિસમાં બીમાર પડી જાય છે. વૃંદા તેની ખૂબ સેવા કરે છે અને દવા લેવા કહે છે. આ દરમિયાન વૃંદાને પરિ વિશે શંકા થાય છે. આગામી એપિસોડમાં વૃંદા પરિધીની હકીકત તુલસી સામે લાવશે.બીજી તરફ નોયના  અજય ની તમામ ડીલ છીનવી લે છે. અજય તેના આગળ હાથ જોડે છે, પણ નોયના કહે છે કે હવે કોઈ પણ સંબંધ નથી – ન પર્સનલ, ન પ્રોફેશનલ. આ દૃશ્ય દર્શકો માટે ખૂબ જ ઇમોશનલ અને શોકિંગ રહેશે.


વૃંદા પોતાના ઘર ની વિન્ડો પરથી રણવિજય અને સુભાષની વાતો સાંભળે છે, જેમાં રણવિજય કહે છે કે તેની ગર્લફ્રેન્ડે લગ્ન તોડી અને આખા સસરાને જેલમાં મોકલી દીધા. વૃંદા આ વાતોથી હેરાન થાય છે અને તુલસીને ફોન કરીને ચોલમાં બોલાવે છે – જ્યાં તે તુલસીને આખી સચ્ચાઈ બતાવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cannes 2026| કાન્સ ક્વીન ઐશ્વર્યા રાય ઇલેક્ટ્રિક બ્લુ ગાઉનમાં રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી, ઇન્ટરનેટ પર ફોટોઝ વાયરલ
TMKOC Set Reality| વાસ્તવમાં આવી દેખાય છે તારક મહેતાની ગોકુલધામ સોસાયટી, જેઠાલાલના ઘરનો અસલી વીડિયો વાયરલ
System Movie Review| હલી જશે આખી ‘સિસ્ટમ’! સોનાક્ષી સિન્હા અને જ્યોતિકાની દમદાર એક્ટિંગે જીત્યા દિલ, મુવી જોતા પહેલા વાંચી લો આ રીપોર્ટ
Khatron Ke Khiladi 15। આવી ગઈ ખતરોં કે ખિલાડી ૧૫ ની પહેલી ઝલક, રોહિત શેટ્ટી સાથે જોખમ ખેડવા કન્ટેસ્ટન્ટ્સ તૈયાર
Exit mobile version