Site icon

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી માં વધશે પરી ની મુશ્કેલી, શો માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 લોકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. હવે મીડિયા રિપોર્ટ મુજબ શો માં ત્રણ નવા પાત્રો ની એન્ટ્રી થવાની છે

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Three New Entries to Shake Tulsi-Mihir’s World

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Three New Entries to Shake Tulsi-Mihir’s World

News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 ફરી થી હિટ બની રહી છે. શો જુલાઈમાં શરૂ થયો હતો અને હવે TRP ચાર્ટમાં ‘અનુપમા’  ને ટક્કર આપી રહ્યો છે. તુલસી અને મિહિર ની આસપાસ ઘૂમતી આ વાર્તામાં હવે ત્રણ નવા પાત્રો જોડાઈ રહ્યા છે, જે પરી માટે નવી મુશ્કેલીઓ ઉભી કરશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Pushpa 3 The Rampage: SIIMA એવોર્ડ્સમાં છવાઈ પુષ્પા 2, ફંક્શન માં સુકુમાર એ કરી મોટી જાહેરાત

રાહુલ ચાવલા બનશે ડિટેક્ટિવ

‘પંડ્યા સ્ટોર’  ના અભિનેતા રાહુલ ચાવલા હવે ‘કયુંકી 2’ માં ગ્રે શેડ પાત્રમાં જોવા મળશે. તે પારેખ પરિવાર દ્વારા તુલસી અને મિહિરની દીકરી પરી પર નજર રાખવા માટે રાખવામાં આવ્યો છે. પરી હાલમાં પોતાના પતિ અજય પારેખ અને પરિવાર સામે ચતુર ચાલો ચાલી રહી છે, અને રાહુલની એન્ટ્રી તેને વધુ મુશ્કેલીમાં મૂકી દેશે.


રિપોર્ટ મુજબ શોમાં હવે બે નવા બાળ કલાકારો – સમર બિરજે અને જિયા નારીગારા પણ જોડાઈ રહ્યા છે. તેઓ કરણ અને નંદની  ના બાળકોના પાત્રમાં જોવા મળશે. સમર અગાઉ ‘લગનચી બેદી’ અને જિયા ‘કસૌટી ઝિંદગી કી 2’ માં કામ કરી ચૂક્યા છે.

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version