Site icon News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 થી થઇ તુલસી ની વાપસી, શો નું ટીઝર થયું રિલીઝ, લોકો એ આપી આવી પ્રતિક્રિયા

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 થી 17 વર્ષ બાદ તુલસી ની વાપસી થઇ રહી છે. સ્મૃતિ ઈરાની ને તુલસી ના પાત્ર માં જોતા લોકો નો ઉત્સાહ વધી ગયો છે.

Kyunki Saas Bhi Kabhi Bahu Thi Season 2 Teaser Released

Kyunki Saas Bhi Kabhi Bahu Thi Season 2 Teaser Released

News Continuous Bureau | Mumbai  

 Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2:  વર્ષ 2000માં શરૂ થયેલી લોકપ્રિય ટિવી સીરિયલકયુંકી સાસ ભી કભી બહુ થી હવે સીઝન 2  સાથે ફરીથી દર્શકોના દિલ જીતી લેવા તૈયાર છે.  સ્મૃતિ ઈરાની  ફરીથી તુંલસી ના રોલમાં જોવા મળશે.  સ્ટાર પ્લસ  અને જિયો હોટસ્ટાર  પર 29 જુલાઈથી રાત્રે 10:30 વાગ્યે શો શરૂ થશે. શો નું ટીઝર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર દર્શકોની ઉત્સાહભર્યા પ્રતિસાદો જોવા મળી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા માં ભૂતની બની લોકો ને ડરાવનાર અભિનેત્રી સ્વાતિ એ જણાવ્યો શો માં તેના કો સ્ટાર સાથે કામ કરવાનો અનુભવ

ટીઝરમાં તુલસીની ભાવનાત્મક વાપસી

ટીઝરમાં તુલસી એટલે કે સ્મૃતિ ઈરાની ની એન્ટ્રી સાથે વોઇસ ઓવર માં સંસ્કાર અને પરિવારના મૂલ્યોની વાત કરવામાં આવી છે. “જ્યાં એક છત નીચે દિલોમાં અંતર હતું, ત્યાં એક બહૂના ફર્જ અને પ્રેમથી પરિવાર જોડાઈ રહ્યો છે” – આવા સંદેશ સાથે શો ફરીથી જૂની યાદોને તાજી કરશે.આ શો 29  જુલાઈ થી દરરોજ રાત્રે 10:30 વાગ્યે  સ્ટાર પ્લસ અને જિયો હોટસ્ટાર પર પ્રસારિત થશે.


આ ટીઝર સામે આવ્યા બાદ એક યુઝરે લખ્યું છે કે, ‘કેટલું અદ્ભુત ટીઝર. નવી પેઢીને આની જ જરૂર છે’. એક યુઝરે લખ્યું છે કે, ‘પડદા પરનું સૌથી સુંદર પાત્ર પુનરાગમન કરી રહ્યું છે. અમે તેને જોવાની રાહ જોઈ રહ્યા છીએ. શુભકામનાઓ’. ઘણા યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે આનાથી ‘અનુપમા’ સિરિયલની ટીઆરપી ઘટશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version