Site icon News Continuous Bureau | Mumbai

Lahore 1947: ‘લાહોર 1947’માં થઇ આ અભિનેતાની એન્ટ્રી! સની દેઓલ સાથે છે ખાસ સંબંધ

Lahore 1947: લાહોર 1947 માં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ માં પ્રીતિ ઝિન્ટા પણ મુખ્ય ભૂમિકા માં છે. હવે આ ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

lahore 1947 karan deol may feature in his father sunny deol film

lahore 1947 karan deol may feature in his father sunny deol film

News Continuous Bureau | Mumbai 

Lahore 1947:  લાહોર 1947 ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી તે ચર્ચામાં છે. આ ફિલ્મ ને રાજકુમાર સંતોષી ડાયરેક્ટ કરી રહ્યા છે જયારે કે આ ફિલ્મ ને આમિર ખાન પ્રોડ્યૂસ કરી રહ્યો છે. આ ફિલ્મ માં સની દેઓલ મુખ્ય અભિનેતા અને પ્રીતિ ઝિન્ટા મુખ્ય અભિનેત્રી ની ભૂમિકા માં જોવા મળશે. હવે આ ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જેને સાંભળી ને સની દેઓલ ના ચાહકો ખુશ થઇ જશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hanuman: બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કર્યા બાદ હવે ઓટિટિ પર રિલીઝ થવા જઈ રહી છે ‘હનુમાન’, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો તેજા સજ્જા ની ફિલ્મ

લાહોર 1947 માં થઇ કરણ દેઓલ ની એન્ટ્રી?

મીડિયા રિપોર્ટ અનુસાર રાજકુમાર સંતોષી ફિલ્મ માં સની દેઓલના પુત્રની ભૂમિકા ભજવવા માટે એક અભિનેતા ની શોધમાં છે આ માટે તેમને 37 ઓડિશન લીધા હતા. સની દેઓલના પુત્ર કરણ દેઓલે  પણ આ રોલ માટે ઓડિશન આપ્યું હતું. હવે કરણ દેઓલ એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીર શેર કરી છે જેને જોઈ ને લોકો એ લાહોર 1947 માં કરણ દેઓલ ની એન્ટ્રી વિશે અનુમાન લગાવ્યું હતું.


કરણ દેઓલે તેની બે તસવીરો શેર કરી છે જેમાં તે સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે. કરણ દેઓલે આ સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘હું પાત્રમાં આવી રહ્યો છું.’ આ પછી લોકો અનુમાન લગાવવા લાગ્યા છે કે કરણ દેઓલ સની દેઓલની ફિલ્મ ‘લાહોર 1947’માં એન્ટ્રી કરી ચૂક્યો છે અને તે આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે.જો કે, હાલમાં તેના દ્વારા તેની ભૂમિકા અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version