Site icon News Continuous Bureau | Mumbai

Lahore 1947: લાહોર 1947 માં થઇ આ અભિનેતા ની એન્ટ્રી, પહેલીવાર સની દેઓલ સાથે જમાવશે જોડી

Lahore 1947: 'લાહોર 1947' માં વધુ એક અભિનેતા ની એન્ટ્રી થઇ ગઈ છે. આ અભિનેતા બીજું કોઈ નહીં સની દેઓલ નો દીકરો કરણ દેઓલ છે. આ જોડી પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે.

lahore 1947 karan deol will be seen with sunny deol in aamir khan film

lahore 1947 karan deol will be seen with sunny deol in aamir khan film

News Continuous Bureau | Mumbai 

Lahore 1947: લાહોર 1947 એ આમિર ખાન ના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહી છે જેને રાજકુમાર સંતોષી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ માં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા મુખ્ય ભૂમિકામાં છે હવે વધુ એક અભિએન્ટ નું નામ આ ફિલ્મ સાથે જોડાઈ ચૂક્યું છે. અને તે અભિનેતા બીજું કોઈ નહીં પરંતુ સાની દેઓલ નો દીકરો કરણ દેઓલ છે. આ બાપ દીકરા ની જોડી પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે.

Join Our WhatsApp Channel

લાહોર 1947 માં થઇ કરણ દેઓલ ની એન્ટ્રી 

થોડા દિવસો પેહલા એવા સમાચાર સામે આવ્યા હતા કે કરણ દેઓલ એ ફિલ્મ લાહોર 1947 માટે ઓડિશન આપ્યું છે. હવે આમિર ખાને પોતે ખુલાસો કર્યો છે કે કરણ દેઓલ આ ઓડિશન માં સિલેક્ટ થઇ ગયો છે. આ વિશે વાત કરતા આમિર ખાને કહ્યું,  ‘હું ખુશ છું કે કરણ દેઓલે જાવેદની મહત્વની ભૂમિકા માટે સારી તૈયારી કરી છે. તેની નિર્દોષતા, તેની પ્રામાણિકતા ઘણું બધું જાહેર કરશે.કરણે ખરેખર ખૂબ મહેનત કરી છે. આદિશક્તિ સાથે વર્કશોપ કર્યું છે, રાજ (રાજકુમાર સંતોષી) સાથે રિહર્સલ કર્યું. તમને જણાવી દઉં કે,જાવેદ આ ફિલ્મ નો મહત્વપૂર્ણ હિસ્સો છે. અને મને ખાતરી છે કે કરણ તેને રાજકુમાર સંતોષીના નિર્દેશનમાં ખૂબ જ સારી રીતે ભજવશે.’

આ સમાચાર પણ વાંચો : Oscar award 2024: ઓસ્કાર 2024 માં કપડાં પહેર્યા વગર જ સ્ટેજ પર પહોંચ્યો જોન સીના, જણાવ્યું તેની પાછળ નું કારણ

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version