Site icon News Continuous Bureau | Mumbai

Lahore 1947: લાહોર 1947 માં થઇ મિર્ઝાપુર ના આ અભિનેતા ની એન્ટ્રી, સની દેઓલ ની ફિલ્મ માં ભજવશે મહત્વ ની ભૂમિકા

Lahore 1947: લાહોર 1947 માં સની દેઓલ, પ્રીતિ ઝિન્ટા ને અભિમન્યુ સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે હવે આ લિસ્ટ માં વધુ એક નામ જોડાઈ ચૂક્યું છે. હવે આ ફિલ્મ માં મિર્ઝાપુર ના ગુડ્ડુ ભૈયા ની એન્ટ્રી થઇ છે.

lahore 1947 mirzapur fame actor ali fazal to join sunny deol movie

lahore 1947 mirzapur fame actor ali fazal to join sunny deol movie

News Continuous Bureau | Mumbai 

Lahore 1947: લાહોર 1947 ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી સની દેઓલ ના ચાહકો આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે. આ ફિલ્મ રાજકુમાર સંતોષી ના નિર્દેશન માં બની રહી છે તેમજ આ ફિલ્મ ને આમિર ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મ માં સની દેઓલ ની સાથે પ્રીતિ ઝિન્ટા, અભિમન્યુ સિંહ અને મોના સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હવે આ લિસ્ટ માં વધુ એક નામ જોડાઈ ચૂક્યું છે અને તે નામ છે મિર્ઝાપુર ના ગુડ્ડુ ભૈયાનું જે આ ફિલ્મ માં મહત્વ ની ભૂમિકા ભજવશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Vidya balan: વિદ્યા બાલન ના નામ નો ઉપયોગ કરી એક વ્યક્તિ માંગી રહ્યો હતો લોકો પાસે પૈસા, અભિનેત્રીએ તેની વિરુદ્ધ કરી આ કાર્યવાહી

 લાહોર 1947 માં થઇ અલી ફઝલ ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ લાહોર 1947 માં મિર્ઝાપુર ફેમ ગુડ્ડુ ભૈયા એટલેકે અભિનેતા અલી ફઝલ ની એન્ટ્રી થઇ છે. આ ફિલ્મ માં અલી સની દેઓલ સાથે મહત્વ ની ભૂમિકામાં જોવા મળશે. આ અગાઉ અભિમન્યુ સિંહ ના લાહોર 1947 માં જોવા મળવાના સમાચાર સામે આવ્યા હતા. આ ફિલ્મ માં અભિમન્યુ વિલન ના રોલ માં જોવા મળશે.


‘લાહોર 1947’ નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ માં સની દેઓલની સાથે પ્રીતિ ઝિંટા, શબાના આઝમી, અલી ફઝલ, અભિમન્યુ સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version