ટીવી સિરિયલ શક્તિમાન માં ડોક્ટર જૈકાલનો રોલ કરનાર અભિનેતા લલિત પરીમુ કોરોનાથી સંક્રમિત થયા છે.
અભિનેતા હાલ તેઓ હાલ મુંબઇનાં ભાયંદર મીરા રોડ સ્થિત એક કોવિડ સેન્ટરમાં ICU વોર્ડમાં દાખલ છે અને તેમને પ્લાઝમા ની સખત જરૂર છે.
વેબ સિરીઝ સ્કેમના ડાયરેક્ટર હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર લલિત પરીમૂ માટે પ્લાઝ્મા ના દાન માટે મદદ ની અપીલ કરી છે.
દિલચસ્પ વિગત : મહારાષ્ટ્ર ના આ શહેરમાં એક નહીં પણ સત્તરવાર રોગ ની લહેર આવી હતી.