Site icon News Continuous Bureau | Mumbai

‘કમરિયા’ ફેમ લોરેન ગોટલીબએ શેર કરી બોલ્ડ તસવીરો,  સમુદ્ર કિનારે વેકેશન ની મજા માણતી આવી નજર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

ભોજપુરી સુપર સ્ટાર પવન સિંહની સાથે ભોજપુરી સિંગર 'કમરિયા હિલા રહી હૈ…'માં નજર આવી ચૂકેલી એક્ટ્રેસ લોરેન ગોટલીબ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. પવનની સાથે વીડિયો સોન્ગ કરતા પહેલાં તે એક અમેરિકન ડાન્સર છે. તે તેનાં બોલ્ડ લૂકને કારણે ચર્ચામાં રહે  છે.  

હાલમાં લૌરેને સોશિયલ મીડિયા પેજ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે દરિયા કિનારે એન્જોય કરતી નજર આવે છે. રેઇનબો મોનોકિનીમાં લોરેન ગોટલિબ સમંદર કિનારે હુસ્નનાં જલવા વિખેરતી નજર આવી રહી છે. રંગબેરંગી Monokini માં લોરેન ઘણી જ સુંદર દેખાઇ રહી છે. આ બિકિની ફોટોશૂટની તસવીરો વાયરલ થઇ રહી છે

લોરેને પ્રભુદેવાની ફિલ્મ 'ABCD'માં નજર આવી હતી. આ તમામ ઉપરાંત લોરેનનાં ટીવી શોની વાત કરીએ તો, તે ઘણાં રિયાલિટી શોમાં કામ કરી ચૂકી છે. જેમાં સૌથી ચર્ચિત હતો કોર્યોગ્રાફર પૂનીત પાઠક સાથે તેણે કરેલો શો 'ઝલક દિખલાજા'.

લોરેને વર્ષ 2004માં એક અમેરિકન ઇવેન્ટ 'સો યૂ થિંક યૂ કેન ડાન્સ' માં પણ ભાગ લીધો હતો. જે પણ ખુબજ લોકપ્રિય હતો.

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version