Site icon News Continuous Bureau | Mumbai

ધ્યાનથી વાંચજો. જે કોઈ આ બે કુતરા ને શોધી આપશે તેને ચાર કરોડ રૂપિયાનું ઇનામ મળશે. અહીં છે ઇમેલ આઇડી અને વિગત….

અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ પોપ ગાયિકા લેડી ગાગાના બે કુતરાઓ નું અપહરણ થયું છે. લેડી‌ ગાગા પાસે ત્રણ ફ્રેન્ચ બુલડોગ છે. આ ત્રણમાંથી બે બુલડોગ નું અપહરણ થઈ ગયું છે.

 

Join Our WhatsApp Channel

વાત એમ છે કે લોસ એન્જેલસમાં ડોગ વોકર ત્રણ કુતરાઓ ને લઈને બહાર ફરવા નીકળ્યો હતો.બંદૂક ચલાવી અને બે કુતરા નું અપહરણ કરી લીધું. જ્યારે કે ત્રીજો કૂતરો ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો. અપહરણ થયેલા બે કુતરા નું નામ કોજી અને ગુસ્તાવ છે. જ્યારે કે જે કુતરો ભાગવામાં સફળ રહ્યો તેનું નામ એશીયા છે. 

જે વ્યક્તિને ગોળી લાગી હતી તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.

લેડી ગાગાએ પોતાના બે કૂતરાઓને શોધી આપનાર માટે ચાર કરોડ રૂપિયાનું ઇનામ ઘોષિત કર્યું છે. 

 

KojiandGustav@gmail.com આ ઇમેલ આઇડી ઉપર કુતરા વિશે યોગ્ય જાણકારી આપનાર વ્યક્તિને લેડી ગાગા તરફથી ચાર કરોડ રૂપિયા મળશે.

 

તો તમારે જો ગરીબી દૂર કરવી હોય તો વહેલામાં વહેલી તકે ડિટેક્ટિવ બની જાઓ અને અમેરિકા જઇને બે કુતરા ને શોધી લાવો.

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version