Site icon News Continuous Bureau | Mumbai

રિયાલિટી શો બિગ બોસની એક્સ કન્ટેસ્ટંટ લોપા મુદ્રા રાઉતે વધાર્યું ઈન્ટરનેટનું તાપમાન, બર્ફીલા પહાડો વચ્ચે કરાવ્યું બોલ્ડ ફોટોશુટ.. જુઓ તસવીરો…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

06 માર્ચ 2021

બિગ બોસ 10માં જોવા મળેલી લોપામુદ્રા રાઉત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેણીના સુંદર અને ગ્લેમરસ અવતારની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ચાહકોને પણ તેની આ શૈલી પસંદ છે. તાજેતરમાં જ તેણે ફરીથી કેટલીક તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે.

લોપાની આ તસવીરો ચાહકોને ખુબ પંસદ આવી રહી છે. તેણે  બર્ફીલા પહાડોની વચ્ચે કડકડતી ઠંડીમાં બિકિની પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસ્વીરોમાં તે ગુલાબી રંગની બિકીનીમાં જોવા મળી રહી છે. તેના હાથમાં કોફી મગ અને તેના માથા પર કેપ છે.

લોપામુદ્રા રાઉત એક મોડલ છે. બિગ બોસમાં આવ્યા બાદ તે ઘણી ચર્ચામાં રહી હતી. તે પોતાના સ્ટાઈલિશ અંદાજના કારણે જાણીતી બની ગઈ હતી.  ત્યારબાદ લોપામુદ્રા રાઉત વર્ષ 2017 માં ખતરો કે ખિલાડી સીઝન 8  માં જોવા મળી હતી.  

આપને જણાવી દઈએ કે લોપામુદ્રાએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જે બાદ તેણે મોડેલિંગમાં કેરિયર બનાવી હતી. મહારાષ્ટ્રના નાગપુરની લોપામુદ્રા મોડેલ ફેમિના મિસ ઇન્ડિયા અને મિસ દિવા જેવી બ્યુટી પ્રતિયોગિતામાં ભાગ લઈ ચૂકી છે.

Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Blackbuck Poaching Salman Khan Notice ‘કાળા હરણ’ વિવાદ પર દિલ્હી હાઈકોર્ટે સલમાન ખાન પાસે 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો 16 ડિસેમ્બરે આગામી સુનાવણી
Marathi Film Gondhal Global Release ઓસ્કર 2027માં એન્ટ્રી બાદ મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ને મળી મોટી તક હોમ્બલે ફિલ્મ્સ કરશે વિશ્વભરમાં રિલીઝ
Exit mobile version