Site icon News Continuous Bureau | Mumbai

Love and War: લવ એન્ડ વોર ના સેટ પર થી રણબીર અને આલિયા ની તસવીરો થઇ લીક,એકસાથે શૂટિંગ કરતું જોવા મળ્યું કપલ

Love and War: લવ એન્ડ વોર એ સંજય લીલા ભણસાલી ની ફિલ્મ છે આ ફિલ્મ માં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ જોવા મળવાના છે. હવે આ ફિલ્મ ના સેટ પર ની કેટલીક તસવીરો સામે આવી છે.

love and war ranbir kapoor alia bhatt spotted shooting

love and war ranbir kapoor alia bhatt spotted shooting

News Continuous Bureau | Mumbai

Love and War: બોલિવૂડના સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલ સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત થનારી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ પ્રેમ અને યુદ્ધના થીમ પર આધારિત છે. આ ફિલ્મમાં વિકી કૌશલ પણ મુખ્ય પાત્ર માં જોવા મળશે.,આ ફિલ્મ 2026માં રિલીઝ થવા જઈ રહી છે.હવે આ ફિલ્મ ના સેટ પર ની કેટલીક તસવીરો સામે આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Samay Raina On India’s Got Latent : ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ કેસ ને લઈને મહારાષ્ટ્ર સાયબર સેલ ઓફિસમાં પહોંચ્યો સમય રૈના, નિવેદન માં પોતાની ભૂલ સ્વીકારતા કહી આવી વાત

લવ એન્ડ વોર માંથી સામે આવી રણબીર અને આલિયા ની તસવીરો 

સોશિયલ મીડિયા પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની તસવીરો સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તસવીરો લવ એન્ડ વોર ના મુંબઈમાં શૂટિંગ દરમિયાન ની છે. તસવીરો માં આલિયા મિડનાઇટ બ્લુ ગાઉન અને હોલીવૂડ-પ્રેરિત હેરકટમાં સુંદર લાગી, જ્યારે રણબીર સિલ્ક રોબ સાથે ક્લાસિક ગ્લેમર દર્શાવતો જોવા મળી રહ્યો છે. 


‘લવ એન્ડ વોર’માં રણબીર અને વિકી કૌશલ બે આર્મી ઓફિસર્સ તરીકે જોવા મળશે, જે આલિયા ભટ્ટના પાત્ર માટે ટકરાશે. આ ફિલ્મ રાજ કપૂર, વૈજંતીમાલા અને રાજેન્દ્ર કુમારની હિટ ફિલ્મ ‘સંગમ’થી પ્રેરિત હોવાનું કહેવાય છે. ફિલ્મના પ્રથમ લુકના પોસ્ટર અને ટીઝર માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version