Site icon News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ની આ અભિનેત્રીઓના જાહેરમાં દેખાય લવ બાઇટ , જોઈ ને રહી જશો દંગ ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 નવેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

ઘણી વખત ફિલ્મ સ્ટાર્સની આવી કેટલીક તસવીરો કેમેરામાં લેવાઈ  જાય છે   જે દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બને છે. ભલે ફિલ્મ સ્ટાર્સ શૂટિંગ કરી રહ્યા હોય અથવા તેઓ પાર્ટી માં જઈ રહ્યા હોય , કેમેરા તેમને ક્યારેય પાછળ છોડતો નથી તસવીરોમાં તમને શું પહેર્યું છે ઉપરાંત તેમના શરીર પર ના ડાઘ (લવ બાઇટ્સ ) જેવા નિશાન જોવા મળતા હોય છે ચાલો આજે અમે તમને બોલિવૂડના કેટલાક કલાકારોની આવી તસવીરો બતાવીએ…

કરીના કપૂર

હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક કરીના કપૂર ખાનનો આ ફોટો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. આ ફોટા માં કરિના કપૂર ખાન બેકલેસ ડ્રેસમાં જોવા મળે છે.  કરીના કપૂર ખાનની પીઠ પર ડંખ જેવા નિશાન જોવા મળ્યા હતા. આ તે સમયની તસવીર છે જ્યારે કરીના કપૂર અને સૈફ અલી ખાનનો પ્રેમપ્રકરણ ચાલી રહ્યો હતો.

કેટરિના કૈફ

કેટરિના કૈફે તેની સુંદરતાથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. તેના આ જૂના વાયરલ ફોટામાં ગળા પર કરડવા  જેવું નિશાન જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં કેટરીના અભિનેતા વિકી કૌશલ સાથે ના તેના લગ્ન ને લઇ ને ચર્ચા માં છે. 

 મલાઈકા અરોરા

બોલીવુડની ફિટ અને સુંદર અભિનેત્રીઓમાંની એક મલાઈકા અરોરા પણ આવા જ નિશાન સાથે કેમેરામાં કેદ થઈ હતી . તમને જણાવી દઈએ કે કેટલાક વર્ષોથી મલાઈકા, અર્જુન કપૂર સાથે રિલેશન માં છે. 

પ્રિયંકા ચોપરા 

દેસી ગર્લ પ્રિયંકા, જે આંતરરાષ્ટ્રીય સ્ટાર તરીકે ઓળખાય છે, તેણે બોલિવૂડમાં ઘણી ફિલ્મો  કરી છે. આ જૂની તસવીરમાં, તમે તેના ગળા પાસે લવ બાઇટ્સ  જેવા નિશાન જોઈ શકો છો.

સારા અલી ખાન

બોલિવૂડ અભિનેત્રી અને અભિનેતા સૈફ અલી ખાન ની પુત્રી  સારા અલી ખાનની ગરદન નીચે ડંખ જેવું નિશાન જોવા મળ્યું છે. તેની આ તસવીર પર ઘણી કમેન્ટ્સ  કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે સારા અલી ખાનની આ તસવીર બહુ જૂની નથી.

Most Expensive Indian Movies OTT Rights ભારતીય સિનેમામાં OTT રાઇટ્સની રેકોર્ડબ્રેક બોલી ‘રામાયણ’ ફિલ્મ ૪૫૦ કરોડની ડીલ સાથે ટોપ પર, કલ્કી અને RRRને પછાડ્યા
Shah Rukh Khan King Overseas Theatrical Rights બોલિવૂડ સિનેમામાં નવો ઈતિહાસ સુજોય ઘોષ દિગ્દર્શિત ‘કિંગ’ ફિલ્મના વિદેશી ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ ₹૧૭૫ કરોડમાં સોલ્ડ આઉટ
Dil Ki Bewafaiya Gaurav Khanna Shraddha Arya Show દિવાળી પછી ટીવી સ્ક્રીન પર થશે મોટો ધમાકો ‘દિલ કી બેવફાઇયાં’થી શ્રદ્ધા આર્યાનું કમબેક; જાણો ક્યારે અને કયા સમયે પ્રસારિત થશે શો
IIFA Awards 2026 Winners List આઈફા એવોર્ડ્સમાં ‘ધુરંધર’નો દબદબો રણવીર સિંહ અને અનીત પદ્દા બન્યા બેસ્ટ એક્ટર્સ, જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી
Exit mobile version