Site icon News Continuous Bureau | Mumbai

Love sex aur dhokha 2: લવ સેક્સ ઔર ધોખા 2 ના ટીઝર એ કરી અશ્લીલતા ની તમામ હદ પાર, ઘરવાળાઓથી છુપાઈ ને જોવો પડશે આ 2 મિનિટ 13 સેકન્ડ નો વિડિયો

Love sex aur dhokha 2: લવ સેક્સ ઔર ધોખા 2 નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ દિબાકર બેનર્જી ના નિર્દેશન માં બની છે. આ ફિલ્મ માં તુષાર કપૂર, મૌની રોય, અનુ મલિક અને ઉર્ફી જાવેદ છે.

Love sex aur dhokha 2 bold teaser release

Love sex aur dhokha 2 bold teaser release

News Continuous Bureau | Mumbai 

Love sex aur dhokha 2: વર્ષ 2010 માં લવ સેક્સ ઔર ધોખા આવી હતી. હવે આ ફિલ્મ ની સિક્વલ આવી છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઇ ગયું છે.આ ફિલ્મ તેના નામ ની જેમ જ એકદમ બોલ્ડ છે. આ ફિલ્મ ને લઈને દિબાકર બેનર્જીએ ચેતવણી આપી હતી કે ફિલ્મ નજીકમાં બનતી ઘટનાઓને સ્પર્શશે. આવી સ્થિતિમાં તેણે દર્શકોને એકલા જ ફિલ્મ જોવા જવાની અપીલ કરી હતી. તેને એડલ્ટ ફિલ્મ ગણાવીને તેણે પરિવાર સાથે તેને ન જોવાની ચેતવણી પણ આપી હતી  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The great indian kapil sharma show: કપિલ શર્મા એ બધા ની સામે તેની પત્ની ની પ્રેગ્નન્સી વિશે કરી એવી વાત કે ચોંકી ગઈ ગિન્ની, ત્યારબાદ કોમેડિયન ની પત્ની એ આપ્યો તેનો જડબાતોડ જવાબ

 

લવ સેક્સ ઔર ધોખા 2 નું ટીઝર 

લવ સેક્સ ઔર ધોખા ના ટીઝર ને ડોઝ વન નામ આપવામાં આવ્યું છે. કેપ્શનમાં, બાલાજી ફિલ્મ્સે લખ્યું, “તે પચાવવું સરળ છે પરંતુ રોકવું મુશ્કેલ છે…” ફિલ્મના ટીઝરમાં, મૌની રોયની ઝલક જોવા મળે છે આ ઉપરાંત અનુ મલિક, તુષાર કપૂર જજ બન્યા છે.ઉર્ફી જાવેદ પણ એક સીનમાં જોવા મળે છે.એકતા કપૂર દ્વારા નિર્મિત આ ફિલ્મનું ટીઝર એકદમ બોલ્ડ છે, જે તમે પરિવાર સાથે નહીં જોઈ શકો. 


તમને જણાવી દઈએ કે, લવ સેક્સ ઔર ધોખા 2 નું નિર્માણ એકતા કપૂર અને શોભા કપૂરે કર્યું છે. આ ફિલ્મ 19 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version