Site icon News Continuous Bureau | Mumbai

Loveyapa OTT Release: થિયેટર માં કોઈ જાદુ ના બતાવી શકેલી ‘લવયાપા’ ની ઓટિટિ રિલીઝ ની થઇ જાહેરાત, જાણો કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે જુનૈદ અને ખુશી ની ફિલ્મ

Loveyapa OTT Release: આમિર ખાન ના દીકરા જુનૈદ ખાન અને શ્રીદેવી ની દીકરી ખુશી કપૂર ની ફિલ્મ લવયાપા થિયેટર માં પોતાનો જાદુ નહોતી બતાવી શકી હવે આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ની જાહેરાત કરવામાં આવી છે.

loveyapa ott release know where and when to watch junaid khan and khushi kapoor film

loveyapa ott release know where and when to watch junaid khan and khushi kapoor film

News Continuous Bureau | Mumbai

Loveyapa OTT Release: આમિર ખાન ના દીકરા જુનૈદ ખાન અને શ્રીદેવી ની દીકરી ખુશી કપૂર ની ફિલ્મ લવયાપા થિયેટર માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ માં જુનૈદ અને ખુશી એ પહેલીવાર એકસાથે કામ કર્યું હતું જોકે આ ફિલ્મ લોકો ને કઈ ખાસ પસંદ નહોતી આવી હવે આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ની જાહેરાત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: AI in Bollywood: બોલિવૂડ માં પણ થયો AI નો પગ પેસારો,ગીતો બાદ હવે આ વસ્તુ માટે પણ થઇ રહ્યો છે ઉપયોગ

લવયાપા નું ઓટિટિ રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ જુંનૈદ ખાન અને ખુશી કપૂર સ્ટારર ફિલ્મ લવયાપા, હવે 4 એપ્રિલથી OTT પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા માટે તૈયાર છે. 69 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 9.60 કરોડની કમાણી કરી હતી. હવે આ ફિલ્મથી નિર્માતાઓને OTT રિલીઝ પર આશાઓ છે.


લવયાપા ફિલ્મનું દિગ્દર્શન અદ્વૈત ચંદને કર્યું છે અને એજીએસ એન્ટરટેનમેન્ટ તથા ફેન્ટમ સ્ટુડિયોની ઉપસ્થિતિમાં બનાવવામાં આવી છે. જુનૈદ અને ખુશી સિવાય આ ફિલ્મમાં આશુતોષ રાણા અને કીકુ શારદા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version