Site icon News Continuous Bureau | Mumbai

Loveyapa review: વેલેન્ટાઇન વીક પર રોમાન્સ અને કોમેડીનો શાનદાર ડોઝ લઈને આવી છે ‘લવયાપા’, જાણો કેવી છે જુનૈદ અને ખુશી ની ફિલ્મ

Loveyapa review: લવયાપા આજે થિયેટરો માં રિલીઝ થઇ ચુકી છે. આ સાથે વેલેન્ટાઈન વીક પણ શરૂ થઇ ગયું છે. હવે આ ફિલ્મ નો રીવ્યુ સામે આવ્યો છે તો ચાલો જાણીયે કેવી છે જુનૈદ અને ખુશી ની ફિલ્મ

loveyapa review know hows junaid khan and khushi kapoor film

loveyapa review know hows junaid khan and khushi kapoor film loveyapa review know hows junaid khan and khushi kapoor film

News Continuous Bureau | Mumbai

Loveyapa review: લવયાપા આજે થિયેટરો માં રિલીઝ થઇ ચુકી છે. આ સાથે વેલેન્ટાઈન વીક પણ શરૂ થઇ ગયું છે.લવયાપા માં આમિર ખાન નો  દીકરો જુનૈદ ખાન અને શ્રીદેવી ની દીકરી ખુશી કપૂર મુખ્ય ભૂમિકામાં છે આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ આજની પેઢી માટે ખૂબ જ સુસંગત ફિલ્મ છે, જે એક સારો સંદેશ પણ આપે છે. હવે આ ફિલ્મ નો રીવ્યુ સામે આવ્યો છે તો ચાલો જાણીયે કેવી છે જુનૈદ અને ખુશી ની ફિલ્મ 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aishwarya and Abhishek: છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે ઐશ્વર્યા એ ખાસ અંદાજ માં પતિ અભિષેક ને પાઠવી જન્મદિવસ ની શુભેચ્છા

લવયાપા નો રીવ્યુ 

આ એક સારી ફિલ્મ છે આ ફિલ્મ ની વાર્તા આજની પેઢીની છે. આ ફિલ્મ તમને ઘણું બધું શીખવે છે અને મનોરંજક રીતે સમજાવે છે.ફિલ્મના સંવાદો ખૂબ જ સારા છે. જુનૈદ ખાને તેના અભિનય દ્વારા સાબિત કરી દીધું કે તે આમિર ખાન નો દીકરો છે. આ ફિલ્મ માં જુનૈદ ખાન ઓ અભિનય અદભુત છે. ખુશી કપૂર એ પણ ફિલ્મ માં સારો અભિનય કર્યો છે. આ ફિલ્મમાં આશુતોષ રાણા, નિખિલ મહેતા, કીકુ શારદા જેવા ઘણા કલાકારો પણ છે અને તેમણે પણ તેમની ભૂમિકાઓને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. 


લવયાપા એ ગૌરવ એટલે કે જુનૈદ ખાન અને બાની એટલે કે ખુશી કપૂર ની વાર્તા છે. જે એકબીજાને પ્રેમ કરે છે. જ્યારે ગૌરવ બાનીના પિતા ને મળવા જાય છે, ત્યારે પિતા એક શરત મૂકે છે કે તે બંને એકબીજાને પોતાના ફોન 24 કલાક માટે આપશે. બસ પછી શું હતું અહીં થી બનેં ના રહસ્યો ખુલે છે. હવે વધુ વાર્તા જાણવા માટે તો તમારે થિયેટર માં જ જવું પડશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Indias Got Latent Faces Legal Trouble સમય રૈનાનો શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ફરી વિવાદોમાં મુકેશ છાબડા અને નેટફ્લિક્સ ઈન્ડિયા સામે ઔપચારિક ફરિયાદ; જાણો શું છે સમગ્ર મામલો!
Richest Indian Actor Title સંપત્તિમાં ₹૨૫૦૦ કરોડનો જંગી કડાકો છતાં શાહરુખ ખાન ભારતનો સૌથી અમીર એક્ટર સલમાન ખાન અને અમિતાભ બચ્ચન કેટલા પાછળ? જુઓ આંકડા!
Udta Teer Trailer Out ‘ઉડતા તીર’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ પાકિસ્તાની જાસૂસ બન્યા આયુષ્માન ખુરાના, સારા અલી ખાન સાથે ભરપૂર એક્શન અને કોમેડીનો ડબલ ડોઝ!
Exit mobile version