Site icon News Continuous Bureau | Mumbai

Loveyapa trailer: લવયાપાના ટ્રેલરમાં જોવા મળી જુનૈદ ખાન અને ખુશી કપૂરની કેમેસ્ટ્રી, જાણો ક્યારે રિલીઝ થશે સ્ટારકિડ ની ફિલ્મ

Loveyapa trailer: લવયાપાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.આ ફિલ્મ માં આમિર ખાન નો દીકરો જુનૈદ ખાન અને શ્રીદેવી ની દીકરી ખુશી કપૂર પહેલીવાર સાથે જોવા મળશે.

loveyapa trailer out junaid khan khushi kapoor film will be release 7 february

loveyapa trailer out junaid khan khushi kapoor film will be release 7 february

News Continuous Bureau | Mumbai

 Loveyapa trailer: લવયાપા ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મ માં પહેલીવાર આમિર ખાન નો દીકરો જુનૈદ ખાન અને શ્રીદેવી ની દીકરી ખુશી કપૂર સાથે જોવા મળશે.હવે મેકર્સે આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કર્યું છે જેમાં જુનૈદ ખાન અને ખુશી કપૂર ની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. તો ચાલો જાણીયે આ સ્ટારકિડ ની ફિલ્મ ક્યારે રિલીઝ થશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: તારક મહેતાના અસિત મોદીએ પલક સિધવાની ના આરોપો નો આપ્યો સણસણતો જવાબ, અભિનેત્રી વિશે કહી આવી વાત

લવયાપા નું ટ્રેલર 

લવયાપા ના ટ્રેલરમાં જુનૈદ ખાન અને ખુશી કપૂરના ઘણા રમુજી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં બંને એક યુવાન યુગલ તરીકે જોવા મળશે, જેમનું જીવન તેમના ફોન પર આધારિત છે. પરંતુ ફિલ્મમાં ટ્વીસ્ટ ત્યારે આવશે જ્યારે જુનૈદ અને ખુશીના ફોનની આપ-લે થશે. આ એક ઘટના પછી, બંનેનું આખું જીવન બદલાઈ જવાનું છે. બંને એકબીજાના ઘણા રહસ્યો જાહેર કરશે. આધુનિક રોમાંસ પર આધારિત ફિલ્મ લવયાપાનું ટ્રેલર લગભગ 3 મિનિટ અને 8 સેકન્ડ લાંબું છે.


લવયાપા વેલેન્ટાઇન વીકમાં રિલીઝ થવા જઈ રહી છે જુનૈદ ખાન ને ખુશી કપૂર ની આ ફિલ્મ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KSBKBT 2। ‘ક્યોંકી સાસ 2’ માં મોટો ખુલાસો આ ચોકલેટ બોય બનવાનો હતો અંશનો દીકરો, જાણો કેવી રીતે થઈ આકાશદીપ સેહગલની એન્ટ્રી!
Diljit Dosanjh Vancouver Concert| દિલજીત દોસાંઝ પર ભડક્યા ફેન્સ? વેનકુવર કોન્સર્ટમાં હજારોની મેદની વચ્ચે કેમ થઈ નારેબાજી, જાણો અંદરની વાત
Piku Movie BTS Video| ‘પીકુ’ ની યાદોએ ફરી આંખો ભીની કરી શૂજિત સરકારે શેર કર્યો શૂટિંગનો ખાસ વીડિયો, ઇરફાન ખાનને યાદ કરી ચાહકો થયા ભાવુક
Samay Raina Kapil Sharma Show। સમય રૈનાએ કપિલ શર્માના સ્ટેજ પર લગાવી આગ! રણવીર અલ્લાહબાદિયા સાથે મળીને ‘વર્લ્ડ લાફ્ટર ડે’ બનાવશે યાદગાર
Exit mobile version