Site icon

Madhuri and Karisma: ડાન્સ દીવાને ના મંચ પર લગાવી માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરે આગ, દિલ તો પાગલ હૈ ના ગીત પર બંને એ લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

Madhuri and Karisma: માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર એક અભિનેત્રી હોવાની સાથે સાથે ખુબ જ સારી ડાન્સર પણ છે. તાજેતરમાં જ કરિશ્મા ડાન્સ દીવાને શો માં પહોંચી હતી જ્યાં તેને માધુરી દીક્ષિત સાથે દિલ તો પાગલ હૈ ના ગીત ડાન્સ ઓફ ઍન્વી પર ડાન્સ કર્યો હતો.

madhuri dixit karisma kapoor dance of envy from dil to pagal hai

madhuri dixit karisma kapoor dance of envy from dil to pagal hai

News Continuous Bureau | Mumbai

Madhuri and Karisma: માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર 90 ના દાયકા ની ટોચ ની અભિનેત્રી રહી ચુકી છે. માધુરી અને કરિશ્મા એક સારી અભિનેત્રી હોવા ઉપરાંત એક સારી ડાન્સર પણ છે. માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર બંને ફિલ્મ દિલ તો પાગલ હૈ માં જોવા મળી હતી.હાલ માધુરી દિક્ષીત કલર્સ ના શો ડાન્સ દીવાને ને જજ કરી રહી છે. આ શો ના લેટેસ્ટ એપિસોડ માં કરિશ્મા કપૂર ગેસ્ટ બની ને આવવાની છે. આ દરમિયાન માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરે તેમની ફિલ્મ દિલ તો પાગલ હૈ ન ગીત ડાન્સ ઓફ ઍન્વી પર ડાન્સ કર્યો હતો. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan: અયોધ્યા બાદ અમિતાભ બચ્ચન એ આ જગ્યાએ ખરીદી અધધ આટલા કરોડની પ્રોપર્ટી, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર નો ડાન્સ 

કલર્સ ટીવી એ તેમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે  માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર બંને તેમની ફિલ્મ દિલ તો પાગલ હૈ ના ગીત ડાન્સ ઓફ ઍન્વી પર ડાન્સ કરી રહ્યા છે. બંને નો ધમાકેદાર ડાન્સ પત્યા બાદ સુનિલ શેટ્ટીએ સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું હતું.


યશ ચોપરાની બ્લોકબસ્ટર ફિલ્મ દિલ તો પાગલ હૈ ના આ આઇકોનિક ‘ડાન્સ ઓફ ઍન્વી’ને જોઈને લોકોની ઉત્સુકતા ઘણી વધી ગઈ છે. લોકો બંને ની એનર્જી ના ખુબ વખાણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Vivek Agnihotri Operation Sindoor Film: ઉરી’ જેવો જ ધમાકો! વિવેક અગ્નિહોત્રીએ ‘ઓપરેશન સિંદૂર’ માટે મિલાવ્યો ભૂષણ કુમાર સાથે હાથ; જાણો શું છે આ મિશનની વાર્તા
Yeh Rishta Kya Kehlata Hai Latest Update: ‘યે રિશ્તા…’ માં નવી એન્ટ્રીથી મચશે ખળભળાટ! શું અભીરા અને મુક્તિના સંબંધોમાં આવશે કાયમી તિરાડ?
Jaya Bachchan Phone Wallpaper Viral: જયા બચ્ચનના ફોન પર કોનો ફોટો? અમિતાભ કે અભિષેક નહીં પણ ‘જીગરના આ ૩ ટુકડા’ છે વૉલપેપર, ફેન્સ થયા આફરીન!
Abhishek Bachchan Investment Advice: બચ્ચન ફેમિલીની ઈન્વેસ્ટમેન્ટ ટીપ્સ: જમીન ખરીદવા બાબતે બિગ બીની વિચારધારા તમને પણ કરી દેશે વિચારતા
Exit mobile version