Site icon News Continuous Bureau | Mumbai

Madhuri Dixit Wedding: માધુરી દીક્ષિત ના લગ્ન એ તોડ્યા હતા ઘણા ના દિલ પરંતુ ધક ધક ગર્લ ના વેડિંગ ના સમાચાર સાંભળી ખુબ રડ્યો હતો બોલિવૂડ નો આ હેન્ડસમ હંક

Madhuri Dixit Wedding: માધુરી દીક્ષિત ને બોલિવૂડ ની ધક ધક ગર્લ તરીકે ઓળખવામાં આવે છે માધુરી એ જયારે તેના લગ્ન ની જાહેરાત કરી ત્યારે ઘણા ના દિલ તૂટ્યા હતા પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડ ના એક હેન્ડસમ હંક એ આ સમાચાર સાંભળી રડી રડી ને પોતાની આંખો લાલ કરી લીધી હતી.

Madhuri Dixit Wedding Broke This Handsome Hunk Heart

Madhuri Dixit Wedding Broke This Handsome Hunk Heart

News Continuous Bureau | Mumbai

Madhuri Dixit Wedding: બોલીવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત (Madhuri Dixit) આજે પણ લાખો લોકોના દિલ પર રાજ કરે છે. 80ના દાયકામાં બોલીવૂડમાં પ્રવેશ કરનાર માધુરીએ પોતાની સુંદરતા અને અભિનયથી દરેકના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. માધુરી એ જયારે તેના લગ્ન ની જાહેરાત કરી ત્યારે ઘણા ના દિલ તૂટ્યા હતા પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડ ના એક હેન્ડસમ હંક એ આ સમાચાર સાંભળી રડી રડી ને પોતાની આંખો લાલ કરી લીધી હતી.આ અભિનેતા બીજું કોઈ નહીં પરંતુ રણબીર કપૂર હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kabhi Khushi Kabhie Gham: કાજોલ ની પ્રેગ્નેન્સી થી લઈને બોલ્ડ ડાન્સ સુધી,’કભી ખુશી કભી ગમ’ના ના ડીલીટેડ સીન થઇ રહ્યા છે વાયરલ

રણબીર કપૂર અને માધુરી દીક્ષિતનો કિસ્સો

રણબીર કપૂર બોલીવૂડ નો હૅન્ડસમ હંક છે. એક ઇન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે માધુરી નો મોટો ચાહક છે. જ્યારે માધુરીએ ડૉક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા, ત્યારે રણબીર ખૂબ રડ્યો હતો. રણબીરે આગળ કહ્યું કે જ્યારે માધુરી લગ્ન પછી ફિલ્મોમાં પાછી ફરી ત્યારે મારા ચહેરા પર સ્મિત ફરી આવ્યું.જ્યારે માધુરી દીક્ષિતના લગ્ન થયા ત્યારે રણબીર કપૂર માત્ર 17 વર્ષનો હતો અને માધુરી 32 વર્ષની હતી. જોકે રણબીરનો માધુરી પ્રત્યેનો પ્રેમ ફક્ત એક ચાહક જેવો જ હતો, પરંતુ માધુરી પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો ઊંડો હતો કે લગ્ન વિશે સાંભળીને તે ખૂબ જ ભાવુક થઈ ગયો..


ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’માં રણબીર અને માધુરીએ સાથે ડાન્સ કર્યો હતો. આ ગીતમાં તેમની કેમિસ્ટ્રીને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version