પ્રખ્યાત ટીવી સીરિયલ મહાભારતમાં ઇન્દ્રદેવની ભૂમિકા ભજવનાર અભિનેતા સતીશ કૌલનું આજે 74ની વયે નિધન થયું છે.
તેમણે હિન્દી અને પંજાબી ફિલ્મો સહિત લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે અભિનેતા સતીશ કૌલ કોરોનાથી સંક્રમિત થયા હતા અને છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.