Site icon News Continuous Bureau | Mumbai

Mahakumbh 2025 Rupali ganguly: રૂપાલી ગાંગુલી એ પતિ અને દીકરા સાથે મહાકુંભ માં લગાવી આસ્થા ની ડૂબકી, તસવીરો શેર કરી કહી આવી વાત

Mahakumbh 2025 Rupali ganguly: અનુપમા સિરિયલ ની લીડ અભિનેત્રી રૂપાલી ગાંગુલી મહાકુંભ માં ભાગ લેવા તેના પતિ અને દીકરા સાથે પ્રયાગરાજ પહોંચી હતી અહીં તેને આસ્થા ની ડૂબકી લગાવી હતી અભિનેત્રી એ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને એક નોંધ લખી છે.

mahakumbh 2025 anupama fame rupali ganguly holi deep with husband and son at triveni sangam

mahakumbh 2025 anupama fame rupali ganguly holi deep with husband and son at triveni sangam

News Continuous Bureau | Mumbai

Mahakumbh 2025 Rupali ganguly: મહાકુંભ હાલ પ્રયાગરાજ માં ચાલી રહ્યો છે. અહીં ઘણા સેલેબ્સ એ ત્રિવેણી સંગમ માં ડૂબકી લગાવી હતી. હવે અનુપમા સિરિયલ ની લીડ અભિનેત્રી રૂપાલી ગાંગુલી મહાકુંભ માં ભાગ લેવા તેના પતિ અને દીકરા સાથે પ્રયાગરાજ પહોંચી હતી અહીં તેને આસ્થા ની ડૂબકી લગાવી હતી અભિનેત્રી એ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને એક નોંધ લખી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: JioHotstar Plans: મુકેશ અંબાણી નું નવું OTT પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર નેટફ્લિક્સને આપશે ટક્કર, શું થશે જીયો સિનેમા યુઝર્સનું? કેટલું હશે સબ્સ્ક્રિપ્શન; જાણો

રૂપાલી ગાંગુલી એ શેર કરી તસવીરો 

રૂપાલી ગાંગુલી એ તેના પતિ અશ્વિન અને દીકરા રુદ્રાંશ સાથે ત્રિવેણી સંગમ માં ડૂબકી લગાવી હતી જેની તસવીરો અભિનેત્રી એ તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો શેર કરતા રૂપાલી એ લખ્યું, ‘અલૌકિક, અવિસ્મરણીય, અદ્ભુત, શાશ્વત, ગંગા મૈયા, મહાકુંભ, શાહી સ્નાન 12-02-2025, પરિવાર સાથે આ અનુભવ મેળવવાનું ધન્ય છે. અમે એટલા મંત્રમુગ્ધ થઈ ગયા કે સ્નાન કરતી વખતે પરંપરાગત ફોટા પાડવાનું પણ ભૂલી ગયા. આ સ્ક્રીન ગ્રેબ્સ છે. શ્રદ્ધા, લોકો, ધર્મ, શક્તિ, સર્વવ્યાપી અને પ્રચંડ દિવ્યતા. હર હર ગંગે. સર્વત્ર શિવ.’


રૂપાલી ગાંગુલી હાલ અનુપમા માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે રૂપાલી શિવભક્ત છે તે અવારનવાર મહાકાલ ના દર્શને ઉજ્જૈન જતી હોય છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version