Site icon News Continuous Bureau | Mumbai

Isha ambani Mahakumbh 2025: ઈશા અંબાણી એ પતિ આનંદ પિરામલ સાથે મહાકુંભ માં લગાવી આસ્થા ની ડૂબકી, જુઓ તસવીરો

Isha ambani Mahakumbh 2025: મહાકુંભ નું આજે સમાપન થઇ રહ્યું છે. મહાકુંભના સમાપનના એક દિવસ પહેલા, ઈશા અંબાણી તેના પતિ આનંદ પીરામલ સાથે પ્રયાગરાજ પહોંચી હતી અહીં તેને સંગમ માં ડૂબકી લગાવી હતી જેની તસવીરો વાયરલ થઇ રહી છે.

mahakumbh 2025 Isha Ambani took the holy dip in the Mahakumbh with husband Anand Piramal

mahakumbh 2025 Isha Ambani took the holy dip in the Mahakumbh with husband Anand Piramal

News Continuous Bureau | Mumbai

Isha ambani Mahakumbh 2025: 13 જાન્યુઆરી થી શરૂ થયેલા મહાકુંભ નું આજે સમાપન થવા જઈ રહ્યું છે. દેશ અને દુનિયાના વિવિધ ખૂણાઓમાંથી લોકો મહાકુંભ માં ભાગ લેવા આવ્યા હતા.આ મહાકુંભમાં ફિલ્મ સ્ટાર્સ અને દેશના પ્રખ્યાત લોકો એ પણ સંગમ માં ડૂબકી લગાવી હતી.અંબાણી પરિવારે પણ ત્રિવેણી સંગમ માં ડૂબકી લગાવી હતી. હવે અંબાણી પરિવાર ની દીકરી ઈશા અંબાણી તેના પતિ આનંદ પિરામલ સાથે પ્રયાગરાજ પહોંચી હતી.અહીં તેને સંગમ માં ડૂબકી લગાવી હતી જેની તસવીરો વાયરલ થઇ રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Karisma and Kareena: ભાઈ ના લગ્ન માં કરિશ્મા અને કરીના એ ખુબ લગાવ્યા ઠુમકા,પત્ની અને સાળી ને જોતો રહી ગયો સૈફ અલી ખાન

મહાકુંભ માં ઈશા અંબાણી એ લગાવી ડૂબકી 

 ઈશા અંબાણી તેના પતિ આનંદ પિરામલ સાથે મહાકુંભ ના સમાપન ના એક દિવસ પહેલા પ્રયાગરાજ પહોંચી હતી. દંપતી સ્વામી ચિદાનંદ સરસ્વતી સાથે પૂજા કરતા જોવા મળ્યા હતા. આનંદ પીરામલ સફેદ ટી-શર્ટ અને ટ્રેક પેન્ટમાં જોવા મળ્યો હતો , તો બીજી તરફ, ઈશા અંબાણી સિમ્પલ લુકમાં જોવા મળી હતી. 


 

ઈશા અંબાણી ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરો સામે આવ્યા બાદ લોકો ઈશા અંબાણી ની સાદગી ના વખાણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version