Site icon News Continuous Bureau | Mumbai

Mamta kulkarni Mahakumbh 2025: મમતા કુલકર્ણી ફરી બની કિન્નર અખાડાની મહામંડલેશ્વર, વિડીયો શેર કરી જણાવ્યું કારણ

Mamta kulkarni Mahakumbh 2025: મમતા કુલકર્ણી ને ફરી એકવાર કિન્નર અખાડા ની મહામંડલેશ્વર બનાવવામાં આવી છે. મમતા એ આ અગાઉ રાજીનામુ આપ્યું હતું હવે મમતા એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને આની પાછળ નું કારણ જણાવ્યું છે.

mahakumbh 2025 mamta kulkarni will be kinnar akhada ahamandaleshwar

mahakumbh 2025 mamta kulkarni will be kinnar akhada ahamandaleshwar

News Continuous Bureau | Mumbai

Mamta kulkarni Mahakumbh 2025: મમતા કુલકર્ણી ફરી એક વાર ચર્ચામાં આવી હતી.તાજેતર માં મમતા એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને મહામંડલેશ્વર પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.હવે મમતા કુલકર્ણી ને ફરી એકવાર કિન્નર અખાડા ની મહામંડલેશ્વર બનાવવામાં આવી છે. મમતા એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને આની પાછળ નું કારણ જણાવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Indias Got Latent Controversy: ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ પર સમય રૈના એ માફી તો નથી માંગી પરંતુ તેને તેના સોશિયલ મીડિયા પર લખી છે આવી નોંધ

મમતા એ શેર કર્યો વિડીયો 

મમતા કુલકર્ણી એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે કહી રહી છે કે, ‘હું શ્રીયમાઈ મમતા નંદગિરિ છું. બે દિવસ પહેલા કેટલાક લોકોએ મારા પટ્ટા ગુરુ લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પર ખોટા આરોપો લગાવ્યા હતા. આનાથી દુઃખી થઈને, મેં મારા પદ પરથી રાજીનામું આપ્યું, પરંતુ તેમણે મારું રાજીનામું નકારી કાઢ્યું અને મેં આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને જે ગુરુ ભેટ આપી હતી તે છત્રી, લાકડી અને પંખા માટે હતી જે મહામંડલેશ્વર બન્યા પછી મળે છે. નાના ગુરુનો જે કંઈ પણ દાન બચ્યું હતું તે સમુદાયના રસોડા માટે સમર્પિત કરવામાં આવ્યું હતું. હું તેમનીઆભારી છું, તેમણે મને પાછી તે પદ પર બેસાડી. આગળ, હું મારું જીવન કિન્નર અખાડા અને સનાતન ધર્મને સમર્પિત કરીશ.’


તમને જણાવી દઈએ કે મમતા કુલકર્ણીએ 25 વર્ષ પહેલાં સન્યાસ લીધો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version