Site icon News Continuous Bureau | Mumbai

Maharaja: મહારાજા એ રચ્યો ઇતિહાસ, વિજય સેતુપતિ ની ફિલ્મે બનાવ્યો આ રેકોર્ડ

Maharaja: મહારાજા ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ માં વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં છે હવે આ ફિલ્મે રેકોર્ડ બનાવ્યો છે.

maharaja becomes the most watched film

maharaja becomes the most watched film

News Continuous Bureau | Mumbai

Maharaja: મહારાજા ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ માં વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં છે.લગભગ 2 મહિના પહેલા રિલીઝ થયેલી વિજય સેતુપતિ ની ફિલ્મ ‘મહારાજા’ એ એ રેકોર્ડ બનાવ્યો છે.આ ફિલ્મે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયાના 6 અઠવાડિયાની અંદર આ રેકોર્ડ બનાવ્યો છે. ચાલો જાણીયે  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Mohsin khan: આ બીમારી ને હરાવી ચુક્યો છે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો કાર્તિક, એક ઇન્ટરવ્યૂ દરમિયાન મોહસીન ખાને કર્યા ઘણા ખુલાસા

મહારાજા એ બનાવ્યો રેકોર્ડ 

મહારાજા નેટફ્લિક્સ પર 2024ની સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ બની ગઈ છે.12 જુલાઈ, 2024ના રોજ ઓટિટિ પર રિલીઝ થયેલી ‘મહારાજા’ને 6 અઠવાડિયામાં 18.6 મિલિયન વ્યૂઝ મળ્યા છે. તેણે ‘ધ ક્રૂ’ અને ‘લાપતા લેડીઝ’ જેવી મોટી બોલિવૂડ હિટ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી હતી ફિલ્મના નિર્માતાઓએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સફળતાની જાહેરાત કરી હતી.


મહારાજા ની વાર્તા પિતા-પુત્રીની જોડી પર આધારિત છે, જેમના જીવનમાં સ્ટીલની ડસ્ટબીન ‘લક્ષ્મી’નું વિશેષ મહત્વ છે. આ એક એક્શન-ડ્રામા ફિલ્મ છે. આમાં વિજય સેતુપતિએ નાઈની દુકાનના માલિક અને સિંગલ ફાધરની ભૂમિકા ભજવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Diljit Dosanjh Delhi Concert Security દિલજીત દોસાંઝના દિલ્હી કોન્સર્ટ માટે અભેદ્ય સુરક્ષા કવચ ૨,૦૦૦ ગાર્ડ્સ તૈનાત, સ્ટેડિયમ ફરતે ૭૦૦ મીટર ‘નોકાર ઝોન’!
Ranbir Kapoor Ramayana Part 2 Delay રણબીર કપૂરની ‘રામાયણ’ ના ચાહકોને લાગી શકે છે મોટો ઝટકો પાર્ટ ૨ ની રિલીઝ ડેટ ટળી; સામે આવ્યું મોટું કારણ!
Ramayana Cast In KBC 18 KBC 18 ના મંચ પર ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂરસાઈ પલ્લવીની જમાવટ, શેર કર્યા દિવાળીના કિસ્સા!
Aryan Khan New Project Genre શું નવા ઝોનરમાં એન્ટ્રી કરશે શાહરૂખ ખાનના પુત્ર? આર્યન ખાને શરૂ કરી નવા લેખકોની શોધખોળ!
Exit mobile version