Site icon News Continuous Bureau | Mumbai

Mahavatar Narsimha OTT: ‘મહાવતાર નરસિંહા’ નથી થઇ રહી ઓટીટી પર રિલીઝ,મેકર્સે કરી મોટી જાહેરાત

Mahavatar Narsimha OTT: હોમ્બલે ફિલ્મ્સ અને ક્લીમ પ્રોડક્શન્સ દ્વારા ભવિષ્યના 10 વર્ષ માટે ભગવાન વિષ્ણુના અવતાર આધારિત સિનેમેટિક યુનિવર્સની જાહેરાત કરી છે.

Mahavatar Narsimha OTT Rumors Shut Down, Makers Announce Grand Mythological Universe

Mahavatar Narsimha OTT Rumors Shut Down, Makers Announce Grand Mythological Universe

News Continuous Bureau | Mumbai

Mahavatar Narsimha OTT: હોમ્બલે ફિલ્મ્સ (Hombale Films) અને ક્લીમ પ્રોડક્શન્સ (Klim Productions) દ્વારા નિર્મિત “મહાવતાર નરસિંહા” (Mahavatar Narsimha) ફિલ્મ બોક્સ ઓફિસ (Box Office) પર ધમાકેદાર સફળતા મેળવી રહી છે. ફિલ્મના OTT રિલીઝ અંગે અફવાઓ ફેલાઈ રહી હતી, પરંતુ મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં કોઈ પણ OTT ડીલ ફાઈનલ નથી થઈ. ફિલ્મ માત્ર સિનેમાઘરોમાં જ જોવા મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : TMKOC: તારક મહેતા ના 17 વર્ષ પૂર્ણ થવા પર તન્મય વકારિયાનો ભાવનાત્મક પ્રતિસાદ, બાઘા એ જણાવ્યું કેમ લોકો શો ના જુના એપિસોડ જોવાનું પસંદ કરે છે

મેકર્સે સોશિયલ મીડિયા પર આપ્યો જવાબ

મેકર્સે તેમના ઓફિશિયલ હેન્ડલ પરથી લખ્યું: “અમે દર્શકોના ઉત્સાહ અને OTT ચર્ચા માટે આભારી છીએ – પણ હાલ ફિલ્મ માત્ર સિનેમાઘરોમાં છે. કૃપા કરીને માત્ર અમારા અધિકૃત હેન્ડલ પરથી અપડેટ્સ પર વિશ્વાસ રાખો. તમારો વિશ્વાસ જ ‘સનાતની ગરજ’ને શક્તિ આપે છે!””મહાવતાર નરસિંહા”નું દિગ્દર્શન અશ્વિન કુમાર (Ashwin Kumar) દ્વારા કરવામાં આવ્યું છે. શિલ્પા ધવન, કુશલ દેસાઈ અને ચૈતન્ય દેસાઈ દ્વારા ક્લીમ પ્રોડક્શન્સ હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મ 3D અને પાંચ ભારતીય ભાષાઓમાં રિલીઝ થઈ છે, જેમાં ભવ્ય વિઝ્યુઅલ્સ અને સંસ્કૃતિક વિવિધતા દર્શાવવામાં આવી છે.


મેકર્સે આગામી દાયકામાં રિલીઝ થનારી ફિલ્મોની લાઇનઅપ જાહેર કરી છે:

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Exit mobile version