Site icon News Continuous Bureau | Mumbai

Mahhi Vij Hospitalised: છૂટાછેડા ના સમાચાર વચ્ચે આ બીમારી ના કારણે હોસ્પિટલ માં દાખલ થઇ માહી વિજ

Mahhi Vij Hospitalised: જય ભાનુશાલી સાથેના છૂટાછેડા ના સમાચાર વચ્ચે માહી વિજ તીવ્ર તાવ અને નબળાઈના કારણે હોસ્પિટલમાં દાખલ

Mahhi Vij Hospitalised Amid Divorce Buzz with Jay Bhanushali

Mahhi Vij Hospitalised Amid Divorce Buzz with Jay Bhanushali

News Continuous Bureau | Mumbai

Mahhi Vij Hospitalised: ટીવી અભિનેત્રી માહી વિજ  તાજેતરમાં તીવ્ર તાવ અને નબળાઈના કારણે મુંબઈની હોસ્પિટલમાં દાખલ થઈ છે. તેમના પબ્લિસિસ્ટ અવંતિકા સિન્હાએ પુષ્ટિ કરી છે કે માહી હાલ હોસ્પિટલમાં છે અને ડોક્ટરો તપાસ કરી રહ્યા છે. તેઓ હાલ સ્થિર સ્થિતિમાં છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Haq Review:આત્મસન્માન અને અધિકારની લડત, યામી અને ઇમરાનનો શાનદાર અભિનય, જાણો હક નો રીવ્યુ

માહી નું ઈન્સ્ટાગ્રામ અપડેટ

માહી વિજએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાની બીમાર હાલત દર્શાવતી તસવીર શેર કરી હતી. તેણે દવાઓની તસવીર સાથે “Sick” લખ્યું હતું. ફેન્સે તેમને “Get well soon” સંદેશો મોકલ્યા છે. માહી વિજ અને જય ભાનુશાલી વચ્ચે છૂટાછેડા ની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બંનેએ જુલાઈ-ઓગસ્ટ 2025માં છૂટાછેડા ના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા. માહીએ સોશિયલ મીડિયા પર લોકોને તેમની અને બાળકોની પ્રાઈવસીનો માન રાખવા વિનંતી કરી હતી.


માહી અને જયે 2011માં લગ્ન કર્યા હતા. 2017માં તેમણે રાજવીર અને ખુશી નામના બે બાળકોને દત્તક લીધા અને 2019માં તેમની દીકરી તારા જન્મી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version