Site icon News Continuous Bureau | Mumbai

Mahima chaudhry birthday: કેન્સર સામે લડાઈ જીતેલી મહિમા ચૌધરી છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટ વર્થ વિશે

Mahima chaudhry birthday: મહિમા ચૌધરી આજે તેનો 51 મોં જન્મદિવસ ઉજવી રહી છે. શાહરુખ ખાન ની ફિલ્મ પરદેસ થી ડેબ્યુ કરનાર મહિમા આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન તો ચાલો જાણીયે અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે

Mahima chaudhry birthday special know actress net worth

Mahima chaudhry birthday special know actress net worth

News Continuous Bureau | Mumbai

Mahima chaudhry birthday: મહિમા ચૌધરી આજે તેનો 51 મોં જન્મદિવસ ઉજવી રહી છે.મહિમા 90 ના દાયકા ની સફળ અભિનેત્રી છે. મહિમા એ શાહરુખ ખાન ની ફિલ્મ પરદેસ થી તેનું બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. ફિલ્મો માં આવતા પહેલા મહિમા એક સફળ મોડલ હતી. બહુ ઓછા લોકો જાણતા હશે કે મહિમા ચૌધરી નું સાચું નામ રીતુ છે. મહિમાએ 2006માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બંનેએ 2013માં છૂટાછેડા લીધા હતા. મહિમાને આર્યના નામની પુત્રી છે.મહિમા જલ્દી જ કંગના રનૌત ની ફિલ્મ ઇમર્જન્સી માં જોવા મળશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Malaika arora: મોડી રાત્રે પિતા ના ઘરે થી નીકળી મલાઈકા અને અમૃતા અરોરા, બંને ને સહારો આપતા જોવા મળ્યા બોલિવૂડના આ સેલેબ્સ

મહિમા ચૌધરી ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ મહિમા ચૌધરી ની કુલ સંપત્તિ 60 કરોડ રૂપિયાથી વધુ છે. રિપોર્ટ  મુજબ ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત તે કેટલીક બ્રાન્ડ્સમાં પણ રોકાણ કરતી રહે છે. મહિમા નું મુંબઈ માં પોતાનું એક આલીશાન ઘર છે જેની ફીમત 10 કરોડ હોવાનું કહેવાય છે. મહિમા પાસે BMW, Audi જેવી કરોડોની કિંમતની કાર છે. મહિમા તેના વૈભવી જીવન શૈલી માટે પણ જાણીતી છે. 


તમને જણાવી દઈએ કે, મહિમા ફિલ્મ ‘દિલ ક્યા કરે’ના શૂટિંગ દરમિયાન અકસ્માતનો શિકાર બની હતી. સર્જરી દરમિયાન ડોક્ટરોએ મહિમાના ચહેરા પરથી કાચના 67 ટુકડા કાઢ્યા હતા. અભિનેત્રીનો ચહેરો ઘણો બગડી ગયો હતો, જેના કારણે તે ઈન્ડસ્ટ્રીથી દૂર રહી હતી.ત્યારબાદ મહિમા ને બ્રેસ્ટ કેન્સર થયું હતું જેમાંથી હવે તે સાજી થઇ ગઈ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version