Site icon News Continuous Bureau | Mumbai

Maidaan OTT release: થિયેટર બાદ ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર મેદાન, જાણો ક્યારે ફ્રી માં જોઈ શકશો અજય દેવગણ ની ફિલ્મ

Maidaan OTT release: અજય દેવગણ ની ફિલ્મ મેદાન ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ફિલ્મ ને ઓટીટી રિલીઝ ને લઈને અપડેટ સામે આવી રહ્યું છે.

Maidaan OTT release ajay devgn film streaming on amazon prime video

Maidaan OTT release ajay devgn film streaming on amazon prime video

News Continuous Bureau | Mumbai

Maidaan OTT release: અજય દેવગણ ની ફિલ્મ મેદાન ને દર્શકો અને વિવેચકો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો. અજય દેવગણ ની આ ફિલ્મ એક પીરિયડ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ હતી. જેઓ થિયેટરોમાં આ ફિલ્મ નો આનંદ માણી શક્યા ન હતા તેઓ તેની OTT રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે દર્શકો ની આ રાહ નો અંત આવી ગયો છે. આ ફિલ્મ હવે તમે ઓટીટી પર જોઈ શકશો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Natasa Stankovic Hardik Pandya: છૂટાછેડાના સમાચાર વચ્ચે, નતાશાનાએ ઇન્સ્ટાગ્રામ પર હાર્દિક પંડ્યાની તસ્વીર સાથે કરી ફરી વાપસી..

મેદાન ની ઓટીટી રિલીઝ 

મેદાન હવે તમે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર જોઈ શકો છો. ભારતમાં અને વિશ્વભરના 240 દેશો અને પ્રદેશોમાં પ્રાઇમ વિડિયો ગ્રાહકો તેમના ઉપકરણો પર ‘મેદાન’ જોઈ શકે છે.આજથી પ્રાઇમ વીડિયો પર મેદાન તમે જોઈ શકશો. અગાઉ પણ મેદાન એમેઝોન પ્રાઈમ વિડીયો પર ઉપલબ્ધ હતી પરંતુ દર્શકો ત્યારે આ ફિલ્મ ફ્રીમાં જોઈ શકતા ન હતા, આ માટે તેમને 349 રૂપિયા ચૂકવવા પડતા હતા. જો કે હવે દર્શકો આ ફિલ્મને ફ્રીમાં માણી શકશે.


‘મેદાન’ અમિત શર્મા દ્વારા નિર્દેશિત છે અજય દેવગન આ ફિલ્મમાં ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકા માં જોવા મળી રહ્યો છે અને ફિલ્મ 1952-1962 વચ્ચેના ભારતના સુવર્ણ ફૂટબોલ યુગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ફિલ્મમાં પ્રિયામણી, ગજરાજ રાવ અને રુદ્રનીલ ઘોષ પણ મુખ્ય ભૂમિકામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Deepika Padukone’s Commitment કામ જ પૂજા છે.. દીપિકા પાદુકોણે પ્રેગ્નન્સી દરમિયાન એક્શન શૂટિંગ કરીને સેટ કર્યા નવા માપદંડો.
The Odyssey Tickets in India ભારતમાં ‘ધ ઓડિસી’ ની ટિકિટો થઈ મોંઘી, પ્રીમિયમ સીટના ભાવ 3 હજારને પાર..
The Odyssey X Reviews શું નોલાનની ફિલ્મ ‘ધ ઓડિસી X’ ઓવરરેટેડ છે? ફેન્સની પ્રતિક્રિયાઓ સામે આવી
Arjun Bijlani Fumes Over Mouni Roy’s Dating Rumours મૌની રોય સાથેના ડેટિંગ અફવાઓ પર ભડક્યા અર્જુન બિજલાની, કહ્યું 15 વર્ષની મિત્રતા પર પાણી ફરી વળ્યું
Exit mobile version