Site icon

Malaika arora: અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ ફરી પ્રેમમાં પડી મલાઈકા અરોરા? અભિનેત્રી ની એક પોસ્ટ એ આપી ડેટિંગ ના સમાચાર ને હવા

Malaika arora: મલાઈકા અરોરા અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે એ તો સૌ જાણે છે. થોડા સમય પહેલા બંને ના બ્રેકઅપ ના સમાચાર પણ સામે આવ્યા હતા. હવે આ બધાની વચ્ચે મલાઈકા ની એક પોસ્ટ એ તેના ડેટિંગ ના સમાચાર ને હવા આપી છે.

malaika arora enjoy her vacationing in spain with mystery man

malaika arora enjoy her vacationing in spain with mystery man

News Continuous Bureau | Mumbai

Malaika arora: મલાઈકા અરોરા અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે એ તો સૌ જાણે છે થોડા સમય પહેલા બંને ના બ્રેકઅપ ના સમાચાર પણ સામે આવ્યા હતા. આ બ્રેકઅપ ની અફવાઓ વચ્ચે મલાઈકા અને અર્જુને ઘણી વખત ક્રિપ્ટિક પોસ્ટ પણ શેર કરી છે. જો કે અત્યાર સુધી બંનેએ પોતાના અલગ થવા અંગે ખુલીને વાત કરી નથી. હવે આ બધાની વચ્ચે મલાઈકા ની એક પોસ્ટ એ તેના ડેટિંગ ના સમાચાર ને હવા આપી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anant ambani: તૈમુર ની નેની કરી ચુકી છે આ બાળક ની દેખરેખ, અંબાણી પરિવાર સાથે છે સંબંધ

મલાઈકા એ શેર કરી મિસ્ટ્રી મેન ની તસવીર 

મલાઈકા અરોરા હાલમાં સ્પેનમાં વેકેશન એન્જોય કરી રહી છે. મલાઈકા એ તેના વેકેશન ની તસવીરો નો કોલેજ બનાવી ને તેની ઇન્સ્ટા સ્ટોરી માં પોસ્ટ કર્યો છે. જેમાંથી એક તસવીરમાં મિસ્ટ્રી મેન હાથમાં જ્યુસનો ગ્લાસ લઈને જોવા મળે છે. અને મલાઈકા નિયોન રંગની બિકીની પહેરીને ચીલ કરતી જોવા મળે છે. જોકે આ તસવીર માં તે મિસ્ટ્રી મેન નો ચહેરો સ્પષ્ટપણે જોવા નથી મળી રહ્યો. 


સોશિયલ મીડિયા પર આ તસવીર સામે આવતા જ મલાઈકાના પ્રેમમાં હોવાની ચર્ચા ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. આ વ્યક્તિ કોણ છે અને શું કરે છે તે અંગે હાલમાં કોઈ માહિતી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raja Shivaji Movie Teaser Controversy: શિવાજી મહારાજના પાત્રમાં રીતેશ દેશમુખનો લુક જોઈ ફેન્સ નારાજ: સોશિયલ મીડિયા પર શરૂ થયો ‘રાજા શિવાજી’નો વિરોધ.
Rohit Shetty Legal Trouble: ફિલ્મી સ્ટાઈલ પડી ભારે! રોહિત શેટ્ટીની લક્ઝરી કાર પર ‘Police’નું સ્ટીકર જોઈ RTO અધિકારીઓ લાલચોળ, જાણો શું થઈ કાર્યવાહી.
Dhurandhar 2 Dawood Ibrahim: શું ‘બડે સાહબ’ નું પાત્ર દાઉદ પર આધારિત છે? પત્રકારે ડોનની તબિયત અંગે કર્યો મોટો ખુલાસો
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Twist: ‘‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2’ માં હાઈ-વોલ્ટેજ ડ્રામા: લગ્નના મંડપમાં તુલસી ખોલશે એવું રહસ્ય કે હચમચી જશે આખો પરિવાર!
Exit mobile version