Site icon News Continuous Bureau | Mumbai

Malaika arora father death: આ કારણે થયું હતું મલાઈકા ના પિતા અનિલ મહેતા નું નિધન, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો આ વાતનો ખુલાસો

Malaika arora father death: મલાઈકા ના પિતાનું નિધન બુધવારે સવારે થયું હતું. મીડિયા રિપોર્ટ મુજબ તેના પિતા એ તેના ઘર ની બાલ્કની માંથી કુદીને આત્મહત્યા કરી હતી. હવે મલાઈકા ના પિતા નો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યું છે જેમાં તેમના નિધન અંગે ખુલાસો થયો છે.

malaika arora father postmortem report reveals death due to several injuries

News Continuous Bureau | Mumbai

Malaika arora father death: મલાઈકા ના પિતાનું નિધન બુધવારે સવારે થયું હતું. મીડિયા રિપોર્ટ મુજબ તેના પિતા એ તેના ઘર ની બાલ્કની માંથી કુદીને આત્મહત્યા કરી હતી.આ વાત ની જાણ થતા મુંબઈ પોલીસ બાંદ્રા પહોંચી હતી. મુંબઈ પોલીસ ની સાથે ફોરેન્સિક ટીમ પણ ત્યાં પહોંચી હતી. ત્યારબાદ મલાઈકા ના પિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. હવે પોસ્ટમોર્ટમ સાથે જોડાયેલી વિગતો સામે આવી છે. જેમાં તેમના મૃત્યુનું મુખ્ય કારણ બહાર આવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Malaika arora father death: મલાઈકા અરોરા ના પિતા એ આત્મહત્યા પહેલા આ બે વ્યક્તિઓ સાથે ફોન પર કરી હતી આવી વાત

મલાઈકા ના પિતા નો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે 

મીડિયા રિપોર્ટ મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે મલાઈકા ના પિતા અનિલ મહેતાનું મૃત્યુ શરીર પર અનેક ઈજાના કારણે થયું છે. અહેવાલો અનુસાર, અનિલ મહેતાના શરીરમાંથી વિસેરા સાચવવામાં આવ્યા છે જેથી તે આ કેસમાં વધુ તપાસમાં મદદ કરી શકે. પોસ્ટમોર્ટમ બાદ અનિલ મહેતાનો મૃતદેહ મલાઈકા અરોરાના પરિવારને સોંપવામાં આવ્યો હતો. ગઈકાલે મલાઈકા ના પિતાના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. 


મીડિયા રિપોર્ટ મુજબ મલાઈકા ના પિતા એ મૃત્યુ પહેલા તેમની બંને દીકરીઓ મલાઈકા અને અમૃતા સાથે ફોન પર વાત કરી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version