Site icon

ડિઝાઇનર ડ્રેસમાં મલાઇકા અરોરાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો ; જુઓ અભિનેત્રીનો કાતિલાના અંદાજ

ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧ જુન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

મલાઈકા અરોરા ઇન્ડસ્ટ્રીમાં એક એક્ટ્રેસ અને મોડલ છે જે બોલ્ડ અવતાર અને ગ્લેમરસ લુકના લીધે ચર્ચામાં રહે છે. મલાઇકા અરોરા ઘણીવાર બોલ્ડ સ્ટાઇલથી વર્ચસ્વ ધરાવે છે. દર વખતે મલાઈકા અરોરા પોતાના ડ્રેસિંગ સેન્સથી ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. મલાઇકાને ઇન્ડસ્ટ્રીમાં ફેશન આઇકોન તરીકે જોવામાં આવે છે.

મલાઈકા અરોરાએ તેની કેટલીક ખૂબ જ સુંદર અને બોલ્ડ તસવીરો શેર કરી છે.જેમાં તે અર્પિતા મહેતાના ડિઝાઈનર ડ્રેસમાં જોવા મળી રહી છે. મલાઈકાના ડ્રેસમાં અનેક પ્રકારની ડિઝાઇન નજર આવી રહી છે.. મલાઈકાએ મિરર વર્કવાળો બ્લાઉઝ અને ડાર્ક બ્લુ તેમજ લાઈટ બ્લુ સ્લિટ લૉંગ સ્કર્ટ પહેર્યુ છે.

 

મલાઇકા અરોરા તેના બોલ્ડ લૂકની સાથે-સાથે બી-ટાઉનમાં તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. મલાઇકા અરોરા ઘણીવાર ઇન્ટરનેટ પર પોતાનો ફિટનેસ લૂક શેર કરતી રહે છે. સાથે જ મલાઇકા યોગ  વિડીયો અને બ્યુટી ટીપ્સ પણ શેર કરતી રહે છે. 

ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર મલાઇકા અરોરા હાલમાં પોતાની રિલેશનશીપને કારણે ચર્ચામાં છે. લાંબા સમયથી મલાઇકા સિલ્વર સ્ક્રિનથી ગાયબ છે પણ આમ છતાં સોશિયલ મીડિયામાં તેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે.

Kishore Kumar-Madhubala Relation: મધુબાલા વિશે કિશોર કુમારે કહી હતી આ મોટી વાત, જાણો બોલિવૂડની બ્યુટી ક્વીનના છેલ્લા દિવસોનું સત્ય.
Happy Birthday Joshi: હેપ્પી બર્થડે જોશી! AI પાવર સાથે અજય દેવગણને ખાસ ગિફ્ટ, લેન્સ વોલ્ટ સ્ટુડિયોની અદભૂત શોર્ટ ફિલ્મ વાયરલ
Aakhri Sawaal’ Teaser Out: ઇતિહાસના પાનાઓમાંથી બહાર આવશે સત્ય! સંજય દત્તની ‘આખરી સવાલ’નું દમદાર ટીઝર રિલીઝ, ફેન્સ થયા રોમાંચિત
Teri Baaton Mein Aisa Uljha Jiya 2: શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા ૨’ ના સિક્વલ અંગે મોટી જાહેરાત.
Exit mobile version