Site icon News Continuous Bureau | Mumbai

મલાઈકા અરોરા એ બ્લેક ડ્રેસમાં આપ્યા અદ્ભુત પોઝ, તેની સુંદરતા એ લગાવી ઈન્ટરનેટ પર આગ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. મલાઈકા હંમેશા પોતાના લુકને લઈને લાઈમલાઈટમાં (lime light) રહે છે.

Join Our WhatsApp Channel

એક  મેગેઝિન (Magazine) માટે ફોટોશૂટ દરમિયાન મલાઈકાએ તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ (instagram) પર પોસ્ટ કરી છે.

આ તસવીરોમાં મલાઈકા (Malaika Arora) બ્લેક ડ્રેસ (black dress) પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.થાઈ હાઈ સ્લિટ સ્કર્ટ માં  મલાઈકા અરોરા ખુબજ ગ્લેમરસ લાગી રહી છે.

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાનો થોડા દિવસ પહેલા અકસ્માત (accident) થયો હતો, જેમાં તેના કપાળમાં ઈજા થઈ હતી.હવે ઈજામાંથી સાજા થયા બાદ મલાઈકા (Malaika Arora) ફરી એકવાર કામ પર પરત ફરી છે. જોકે અભિનેત્રી હજુ પણ તે અકસ્માતમાંથી માનસિક રીતે સ્વસ્થ થઈ નથી.

આ સમાચાર પણ વાંચો : લહેંગા પહેરીને ગ્લેમર નો તડકો લગાવતી જોવા મળી મલાઈકા અરોરા, અભિનેત્રી નો ટ્રેડિશનલ લુક થયો વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

 

Nana Patekar Funeral Updates અલવિદા ‘નટસમ્રાટ’! પુત્ર મલ્હારની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ, રાજકીય સન્માન સાથે અપાશે નાના પાટેકરને વિદાય
Nana Patekar Last Moments નાના પાટેકરના છેલ્લા 2 કલાક 50 મિનિટમાં શું થયું હતું? જાણો છાતીમાં દુખાવાથી લઈને અંતિમ શ્વાસ સુધીની ક્ષણેક્ષણની વિગત
Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Exit mobile version