Site icon News Continuous Bureau | Mumbai

બૉલીવુડ અભિનેત્રી મલાઇકા અરોરાએ શેર કરી ગ્લેમરસ તસવીરો, અલગ અલગ અંદાજમાં પોઝ આપતી આવી નજર ; જુઓ તસ્વીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

બોલીવૂડની ગ્લેમરસ ગર્લ મલાઈકા અરોરા ફિલ્મોથી દૂર હોવા છતાં તે અવાર નવાર ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા તેની ફિટનેસ સાથે બોલ્ડ અંદાજને લીધે સોશિયલ મીડિયા યુઝર્સમાં અત્યંત લોકપ્રિય છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. અને તે વારંવાર તેની અવનવી પોસ્ટ ચાહકો સાથે શેર કરતી રહે છે 

મલાઈકાએ તાજેતરમાં કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં તે ગ્રે અને  બ્લેક આઉટફિટમાં નજર આવી રહી છે. મલાઇકાએ તેનો આ લૂક સ્પોર્ટ્સ શૂઝ સાથે કંપ્લીટ કર્યો છે.તસવીરોમાં મલાઇકાનો લૂક દરેક ફેન્સને પસંદ આવી રહ્યો છે.

 

મલાઈકા અરોરા ફિટનેસ માટે બોલીવૂડમાં ચર્ચામાં રહે છે. આ ઉપરાંત એક્ટર અર્જૂન કપૂર સાથે પણ રિલેશનશિપને લઈને પણ પેજ થ્રી પર ચમકતી રહે છે. 

ઉલ્લેખનીય છે કે આ રિલેશનશિપ અંગે બન્નેએ હજી સુધી સત્તાવાર રીતે  નિવેદન આપ્યું નથી. થોડા થોડા સમયે મલાઈકા અને અર્જુન કપૂર એકસાથે હેંગઆઉટ કરતા જોવા મળે છે.

Kuch Kuch Hota Hai Completes 28 Years ‘કુછ કુછ હોતા હૈ’ની રિલીઝને ૨૮ વર્ષ પૂર્ણ શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીમાંથી કોને મળી હતી સૌથી વધુ ફી?
Dulquer Salmaan Aakasamlo Oka Tara પવન સાદિનેની દિગ્દર્શિત ‘AOT’ નું ઓફિશિયલ ટીઝર આઉટ; આ તારીખે વિશ્વભરમાં થશે રિલીઝ
Neha Sharma Legal Action AI Content પરવાનગી વિના એઆઈ કન્ટેન્ટ બનાવનારા સામે નેહા શર્માની કડક ચેતવણી ‘ફેક એકાઉન્ટ પાછળ છુપાઈને નહીં બચી શકાય’, કાનૂની કાર્યવાહીની તૈયારી
Anirudh Ravichander Kavya Maran Wedding રોકસ્ટાર અનિરુદ્ધ સાથે સાત ફેરા લેશે SRH ની બોસ કાવ્યા મારન જાણો ગ્રીસમાં લગ્ન અને ચેન્નાઈ રિસેપ્શનની વિગતો
Exit mobile version