Site icon News Continuous Bureau | Mumbai

ગ્લેમરસ ગર્લ મલાઈકા અરોરાએ શેર કરી લેટેસ્ટ ફોટોશુટની તસવીરો, ખુબ જ કાતિલાના અંદાજમાં આપ્યા પોઝ ; જુઓ તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર 

બોલીવૂડની ગ્લેમરસ ગર્લ મલાઈકા અરોરા ફિલ્મોથી દૂર હોવા છતાં તે અવાર નવાર ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા તેની ફિટનેસ સાથે બોલ્ડ અંદાજને લીધે સોશિયલ મીડિયા યુઝર્સમાં અત્યંત લોકપ્રિય છે.  અભિનેત્રી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.  

મલાઈકાએ તાજેતરમાં કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં તે ગોલ્ડન કલરના વન શોલ્ડર ડ્રેસમાં દેખાઈ રહી છે. તેના આઉટફીટ સ્પાર્કલી-શાઈની અને શિમરી છે. આ ડ્રેસ આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઇનરના લેબલ હાઉસમાંથી લેવામાં આવ્યો છે, જેમાં મલાઈકાએ આ તસવીરો ક્લિક કરી છે. જેમાં મલાઈકા એક અદભૂત કમાલનો લુક આપી રહી છે.

મલાઈકા અરોરા એક મોડેલ ઉપરાંત પોતાની ફિટનેસ માટે પણ જાણીતી છે. તે ઘણીવાર જીમની બહાર જોવા મળે છે.

આ સિવાય તે ગીતો માટે પણ પ્રખ્યાત છે. તેણે ઘણા હિટ ગીતો પર ફિલ્મોમાં ડાન્સ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ રિલેશનશિપ અંગે બન્નેએ હજી સુધી સત્તાવાર રીતે  નિવેદન આપ્યું નથી. થોડા થોડા સમયે મલાઈકા અને અર્જુન કપૂર એકસાથે હેંગઆઉટ કરતા જોવા મળે છે.

Hanuman Ansh Box Office જે ‘ધુરંધર ૨’ પણ ન કરી શકી તે નાની ફિલ્મે કરી બતાવ્યું ‘હનુમાન અંશ’ ફિલ્મે ૩૨મા દિવસની કમાણીમાં રણવીર સિંહની ફિલ્મને પછાડી
Ramayana Movie Controversy ‘રામાયણ સાથે છેડછાડ થઈ તો ઉગ્ર વિરોધ થશે’ રામલીલા મહાસંઘે રિલીઝ પહેલાં મેકર્સ સમક્ષ મૂકી આ માંગ
Mirzapur The Movie Box Office ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની બોલિવૂડની ૫મી સૌથી મોટી Aરેટેડ વીકેન્ડ ઓપનર; તોડ્યા ૫ મોટી ફિલ્મોના રેકોર્ડ્સ
Baba Khatu Shyam Movie Announcement ‘હનુમાન અંશ’ની સફળતા બાદ હવે બાબા ખાટુ શ્યામ પર બનશે ભવ્ય ફિલ્મ શું ૨૦૨૭માં તૂટશે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ?
Exit mobile version