Site icon News Continuous Bureau | Mumbai

Malaika Arora: મલાઈકા અરોરા ના જીવન માં થઇ પ્રેમ ની એન્ટ્રી? અર્જુન કપૂર થી બ્રેકઅપ થયા બાદ આ ક્રિકેટર સાથે જોડાઈ રહ્યું છે અભિનેત્રી નું નામ

Malaika Arora: મલાઈકા અરોરાનું અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું છે. હવે, સોશિયલ મીડિયા પર અભિનેત્રી ની એક તસવીર વાયરલ થઇ રહી છે જે જોયા બાદ તેનું નામ ક્રિકેટર સાથે જોડવામાં આવી રહ્યું છે.

Malaika Arora Sparks Dating Rumors with Cricketer Kumar Sangakkara

Malaika Arora Sparks Dating Rumors with Cricketer Kumar Sangakkara

News Continuous Bureau | Mumbai

Malaika Arora: મલાઈકા અરોરા તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. લાંબા સમય થી અર્જુન કપૂર ને ડેટ કર્યા બાદ હવે મલાઈકા અને અર્જુન કપૂર ના બ્રેકઅપ ના સમાચાર સામે આવ્યા હતા. મલાઇકા અરોરા હાલમાં IPL 2025 ની મેચ દરમિયાન શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારા સાથે જોવા મળી હતી આ ઘટના પછી સોશિયલ મીડિયા પર બંને વચ્ચે ડેટિંગની ચર્ચા શરૂ થઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Prabhas wedding: શું એક બિઝનેસ મેન ની દીકરી સાથે ગુપચુપ લગ્ન કરવા જઈ રહ્યો છે પ્રભાસ? સુપરસ્ટાર ની ટિમ એ કર્યો આ વાત નો ખુલાસો

IPL 2025માં મલાઇકા અને સંગાકારા

મલાઇકા અને સંગાકારા ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સની જર્સી પહેરીને સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા.મલાઇકા અને સંગાકારા સાથેની તસવીરો અને વિડીયો વાયરલ થયા છે, જેમાં ફેન્સે બંને વચ્ચેના સંબંધ વિશે પ્રશ્નો ઉઠાવ્યા છે.


મલાઇકાના પૂર્વ બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે બ્રેકઅપ પછી, આ નવી ચર્ચા મલાઇકાના જીવનમાં નવી શરૂઆતની સંભાવના દર્શાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aishwarya Rai| સેટ પર સર્જાયો હતો ભયાનક અકસ્માત ઐશ્વર્યા રાયને બચાવવા માટે અમિતાભ બચ્ચને કરી હતી આ મોટી મદદ, જાણો શું હતી ઘટના
Dhurandhar 2| VFX તો માત્ર બહાનું છે! ‘ધુરંધર 2’ ના ક્લાઇમેક્સ માટે કરવામાં આવ્યો અસલી ધડાકો, ૫૦૦ લીટર પેટ્રોલનો થયો ઉપયોગ
Kalki 2| પ્રભાસનો ત્રિપલ રોલ કે ત્રિપલ ધમાકો? ‘કલ્કિ 2’ ના પ્લોટ વિશે જાણીને ચોંકી જશો, મેકર્સે ખોલ્યા રહસ્યના દ્વાર!
Amrita Shergill| કોણ હતા અમૃતા શેરગિલ? જેમની જીવનગાથાને પડદા પર જીવંત કરશે પ્રિયંકા ચોપરા, બાયોપિકને લઈને ભારે ઉત્સુકતા!
Exit mobile version