Site icon News Continuous Bureau | Mumbai

Malaika arora: એક ઇવેન્ટ દરમિયાન મલાઈકા અરોરા એ પહેર્યો એવો ડ્રેસ કે ઉર્ફી જાવેદ સાથે થઇ તેની તુલના, જુઓ વાયરલ વિડીયો

Malaika arora:તાજેતરમાં અભિનેત્રી મલાઈકા અરોરા એ એક ઇવેન્ટ માં હાજરી આપી હતી. આ ઇવેન્ટ માં મલાઈકા એક્વા ગાઉનમાં જોવા મળી હતી. આ આઉટફિટ માં અભિનેત્રી ખુબ જ સુંદર લાગતી હતી તેમ છતાં સોશિયલ મીડિયા પર તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.

malaika arora trolled wearing transparent aqua blue outfit compared to urfi javed

malaika arora trolled wearing transparent aqua blue outfit compared to urfi javed

News Continuous Bureau | Mumbai

 Malaika arora: મલાઈકા અરોરા બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓ માની એક છે. મલાઈકા તેના બોલ્ડ એક્ટ અને ફેશન ગોલ્સ ને કારણે હંમેશા ચર્ચા માં રહે છે. મલાઈકાની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ધૂમ મચાવી દે છે. અભિનેત્રીની સ્ટાઇલિશ સ્ટાઈલ દરેક વખતે તેના ચાહકોનું દિલ જીતી લે છે. હાલમાં જ મલાઈકા નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ ફેન્સે એક્ટ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

Join Our WhatsApp Channel

મલાઈકા અરોરા નો વિડીયો 

તાજેતરમાં મલાઈકા એક ઇવેન્ટ માં પહોંચી હતી. આ ઇવેન્ટ માં તેને એક્વા ગાઉન પહેર્યો હતો જે ખૂબ જ બોલ્ડ હતો. મલાઈકાનો આ અવતાર ઘણા લોકોને પસંદ નહોતો આવ્યો જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે. આટલું જ નહીં, આ ડ્રેસને કારણે તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરવામાં આવી રહી છે. લોકોને મલાઈકા અરોરાનો ડ્રેસ પારદર્શક લાગ્યો હતો જેના કારણે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.

મલાઈકા ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા 

મલાઈકા નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો પર લોકો એ કમેન્ટ કરતા લખ્યું છે કે, ‘ઉર્ફી તો આમ જ બદનામ છે હવે આને જુઓ’ બીજા એકે લખ્યું છે, ‘બુઢી ઘોડી લાલ લગામ’. અન્ય એક યુઝરે લખ્યું છે ‘આજકાલ લોકો ફેશનના નામે કંઈ પહેરતા નથી…તે દયનીય છે.’ આમ આ રીતે સોશિયલ મીડિયા યુઝર્સ મલાઈકા અરોરા ના વિડીયો પર કમેન્ટ કરતા જોવા મળ્યા હતા.

આ  સમાચાર પણ વાંચો : Aryan khan: ટ્રાફિક માં ફસાયેલા આર્યન ખાન પાસે પૈસા માંગતી મહિલાઓ સાથે શાહરુખ ખાન ના પુત્ર એ કર્યું એવું વર્તન કે થયા વખાણ, જુઓ વિડીયો

Diljit Dosanjh Delhi Concert Security દિલજીત દોસાંઝના દિલ્હી કોન્સર્ટ માટે અભેદ્ય સુરક્ષા કવચ ૨,૦૦૦ ગાર્ડ્સ તૈનાત, સ્ટેડિયમ ફરતે ૭૦૦ મીટર ‘નોકાર ઝોન’!
Ranbir Kapoor Ramayana Part 2 Delay રણબીર કપૂરની ‘રામાયણ’ ના ચાહકોને લાગી શકે છે મોટો ઝટકો પાર્ટ ૨ ની રિલીઝ ડેટ ટળી; સામે આવ્યું મોટું કારણ!
Ramayana Cast In KBC 18 KBC 18 ના મંચ પર ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂરસાઈ પલ્લવીની જમાવટ, શેર કર્યા દિવાળીના કિસ્સા!
Aryan Khan New Project Genre શું નવા ઝોનરમાં એન્ટ્રી કરશે શાહરૂખ ખાનના પુત્ર? આર્યન ખાને શરૂ કરી નવા લેખકોની શોધખોળ!
Exit mobile version