Site icon News Continuous Bureau | Mumbai

Malaika arora: જિયો વર્લ્ડ પ્લાઝા ની ઓપનિંગ સેરેમની માં મલાઈકા અરોરાએ એવો ડ્રેસ પહેર્યો કે થઇ ગઈ ટ્રોલ, કમેન્ટ સેક્શન માં લોકોએ ઉડાવી તેની મજાક

Malaika arora: મલાઈકા અરોરા તેની ફિટનેસ અને ફેશન સેન્સ માટે જાણીતી છે. મલાઈકા બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી માની એક છે. હવે મલાઈકા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેને ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. આ વિડીયો જોયા બાદ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

malaika arora wore such strange revealing dress in world plaza opening ceremony

malaika arora wore such strange revealing dress in world plaza opening ceremony

News Continuous Bureau | Mumbai

Malaika arora: ગઈકાલે અંબાણી પરિવારે તેમના વર્લ્ડ પ્લાઝા નું ઓપનિંગ રાખ્યું હતું. જેમાં બોલિવૂડ થી લઇ ને સાઉથની ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન બોલિવૂડ દિવા એ પોતાની સુંદરતાથી ઈવેન્ટ માં આગ લગાવી દીધી હતી. તમામ અભિનેત્રીઓમાં મલાઈકા અરોરાનો ડ્રેસ ખુબજ બોલ્ડ હતો. જેને જોઈ ને લોકો  દંગ રહી ગયા હતા. કેટલાક લોકોને આ ડ્રેસ અજીબોગરીબ લાગ્યો જ્યારે કેટલાક લોકો સમજી શક્યા નહીં કે અભિનેત્રીએ શું પહેર્યું છે. આ કારણે અભિનેત્રીને હવે ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

 

મલાઈકા અરોરા નો વિડીયો 

વર્લ્ડ પ્લાઝાની ઓપનિંગ સેરેમની માં ભાગ લેવા, મલાઈકાએ પારદર્શક બ્લેક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. આ સાથે અભિનેત્રીએ એક હેવી નેકપીસ પણ પહેર્યો હતો, જેમાં લીલા અને હીરા જેવા પથ્થર જડેલા હતા. તેણે પોતાનો મેક-અપ અને હેર સ્ટાઈલ એકદમ મિનિમલ રાખ્યા હતા. અભિનેત્રી એકદમ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી હતી. જ્યાં તેની સ્ટાઈલ કેટલાક લોકોના દિલ જીતવામાં સફળ રહી હતી, તો કેટલાક લોકોએ કોમેન્ટ માં તેની આબરૂ ના ધજાગરા કરતા જોવા મળ્યા હતા. 

મલાઈકા ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા

મલાઈકા અરોરા નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો એ કમેન્ટ સેક્શનમાં તેના વિશે ઘસાતું લખ્યું છે.આ વિસીયો પર એક વ્યક્તિ એ કમેન્ટ કરી કે, ‘બધું તો દેખાઈ રહ્યું છે, તો આને પહેર્યું કેમ?.’ એક વ્યક્તિએ લખ્યું, ‘તમે શું પહેર્યું છે?’ આ સિવાય ઘણા લોકોએ અજીબોગરીબ કમેન્ટ્સ કરી છે. બીજી તરફ ઘણા લોકોએ અભિનેત્રીના ફિગર અને સુંદરતાના વખાણ પણ કર્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Karan Johar: NMACC ઈવેન્ટ દરમિયાન કરણ જોહર ને આવ્યો હતો પેનિક એટેક, આ અભિનેતા એ કરી નિર્દેશક ની આવી રીતે મદદ

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version