Site icon

મલાઈકા અને અર્જુન કપૂર સાથે સ્વિમીંગ પુલમાં સાથે મસ્તી કરતા નજરે પડ્યા; જુઓ વિડિયો  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તસવીરો શેર કરે છે અને કેટલીકવાર તેઓ રેસ્ટોરાં અને પાર્ટીઓમાં સાથે જાેવા મળે છે. પરંતુ આ બંનેની તસવીર જાેઈને કહી શકાય છે કે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને સાથે એન્જાેય કરે છે.બોલિવૂડના લવ બર્ડ્‌સ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હાલમાં માલદીવમાં વેકેશનની મજા માણી રહ્યા છે, અહીં તેઓ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. આ દરમિયાન અર્જુન કપૂરે મલાઈકા સાથે પૂલનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને ખૂબ જ મજા કરી રહ્યાં છે. અર્જુન કપૂરે શેર કરેલા વીડિયોમાં દેખાય છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પૂલની અંદર સાઇકલ ચલાવી રહ્યાં છે. આ સાઇકલ એકસરસાઈઝની સાઇકલ છે, જેનો ઉપયોગ જીમમાં એકસરસાઈઝ કરવા માટે થાય છે. આ સાઇકલ પર સવાર થઈને આ બંને સ્ટાર્સ અલગ-અલગ એક્સરસાઇઝ કરી રહ્યા છે અને તેઓ એકસાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. અર્જુન કપૂરે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામના ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા અર્જુન કપૂરે કેપ્શનમાં લખ્યું- ‘જ્યારે તમારી ગર્લફ્રેન્ડ તમારા ટ્રેનર કરતા વધુ ટફ ટાસ્ક માસ્ટર હોયપ હું વેકેશનમાં પણ એક્સરસાઇઝ કરી રહ્યો છું.’

બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી, EDએ ફરી મોકલ્યુ સમન, આ તારીખે પૂછપરછ માટે બોલાવી

Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત
Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો
Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર
Rubina Dilaik-Abhinav Shukla: રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ જીત્યો ‘પતિ પત્ની અને પંગા’નો ખિતાબ, આ કપલ ને પાછળ છોડી આગળ નીકળી જોડી
Exit mobile version