Site icon News Continuous Bureau | Mumbai

Mandakini Father Passes Away: મંદાકિની ના પિતા નું થયું નિધન, આ કારણે અંતિમ સંસ્કાર માં હાજર નહીં રહે અભિનેત્રી, શેર કરી ભાવુક પોસ્ટ

Mandakini Father Passes Away: મંદાકિની તેના પતિ સાથે લંડન માં રહે છે. અભિનેત્રી ને તેના પિતા ના નિધન ના સમાચાર મળતા તેને એક પોસ્ટ શેર કરી છે.

Mandakini Father Passes Away Actress Shares Emotional Tribute on Social Media

Mandakini Father Passes Away Actress Shares Emotional Tribute on Social Media

News Continuous Bureau | Mumbai

Mandakini Father Passes Away: બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી મંદાકિની એ 2 જુલાઈ, 2025ના રોજ પોતાના પિતા જોસેફ  ને ગુમાવ્યા. આ દુઃખદ સમાચાર તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા અને એક ભાવુક પોસ્ટ લખી. હાલમાં મંદાકિની લંડનમાં પતિ સાથે છે અને પરિવારથી દૂર છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Payal Ghosh on Sridevi: શેફાલી જરીવાલાના નિધન પછી પાયલ ઘોષે શ્રીદેવી ને લઈને કર્યો મોટો ખુલાસો, લોકો ને આપી આવી સલાહ

સોશિયલ મીડિયા પર શેર કર્યો પિતાનો ફોટો અને ભાવુક સંદેશ

મંદાકિની લખ્યું – “આજ મારુ દિલ તૂટી ગયું છે… મેં આજે સવારે મારા પ્યારા પિતાને ગુમાવ્યા. આ વિદાયના દુઃખને શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. તમારા પ્રેમ, જ્ઞાન અને આશીર્વાદ માટે આભાર પાપા. તમે હંમેશા મારા દિલમાં રહેશો.” મંદાકિની લંડનમાં પતિ સાથે છે અને પરિવારથી દૂર છે. અને આને કારણે તે પપ્પાને અંતિમ વિદાય આપી શકશે નહીં. મળતી માહિતી પ્રમાણે મંદાકિનીના પિતા જોસેફના અંતિમ સંસ્કાર આજે ૩ જુલાઈએ થશે.


 

મંદાકિની, જેનું અસલી નામ યાસ્મીન જોસેફ છે, તે મેરઠમાં જન્મી હતી. 1990ના દાયકામાં તેનું નામ દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Naagin 8 Major Update ટીવીની આ હસીના બનશે ‘નાગિન ૮’ની નવી વિલન! નામ સામે આવતા જ ફેન્સમાં ભારે ઉત્સાહ
Buntwara 1947 Trailer Released 1947ના વિભાજનની દર્દનાક ઝલક, સની દેઓલ અને શબાના આઝમીની બંટવારા 1947નું ટ્રેલર રિલીઝ
Spider Man Brand New Day Advance Booking સ્પાઈડરમેન બ્રાન્ડ ન્યૂ ડેનું એડવાન્સ બુકિંગમાં ધમાકેદાર પ્રદર્શન, ભારતમાં રીલીઝ પહેલાં જ કરી બમ્પર કમાણી
Shivangi Joshi Harshad Chopda Relationship Rumors ૧૩ વર્ષ મોટા એક્ટર સાથે બ્રેકઅપ બાદ શું હર્ષદ ચોપડાને ડેટ કરી રહી છે શિવાંગી જોશી? ધીરજ ધૂપરે ખોલી પોલ
Exit mobile version