નાના પડદાથી લઈને મોટા પડદા અને ક્રિકેટ જગતમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી મંદિરા બેદી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
તેમના પતિ રાજ કૌશલનું બુધવારે અચાનક નિધન થઈ ગયું. રિપોર્ટસમાં જણાવ્યા પ્રમાણે તેમનું નિધન હાર્ટ એટેકના કારણે થયું છે.
ઉલ્લેખનીય છે કે, કભી-કભી, શાદી કા લડ્ડૂ અને એન્થની કૌન હૈં, માઈ બ્રધર નિખિલ, પ્યાર મેં કભી-કભી જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી હતી.
