Site icon

યુવા- ગુરુ- બોમ્બે અને રોજા જેવી ફિલ્મોના આ નિર્માતાને થયો કોરોના- હોસ્પિટલમાં કરાયા દાખલ- જાણો કેવું છે તેમનું સ્વાસ્થ્ય

News Continuous Bureau | Mumbai

ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ફિલ્મમેકર મણિરત્નમની તબિયત ખરાબ થવાના કારણે તેમને ચેન્નઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

મણિરત્નમ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે માહિતી આપતાં તેમની પત્ની સુહાસિનીએ જણાવ્યું હતું કે, મણિ રત્નમની તબિયત સારી છે. 

હાલમાં તેઓ પોતાની ફિલ્મ 'પોન્નિયન સેલ્વનઃ 1’ના પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત હતા.

'રોઝા', 'બોમ્બે', 'દિલ સે' અને 'ગુરુ' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા મણિરત્નમ છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : ચોથા રાઉન્ડના અંતે પણ ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version